મુંબઇઃ અજય દેવગને ભારત સરકાર દ્વારા કોરોના વાઇરસથી સંબંધિત લૉન્ચ કરેલી 'આરોગ્ય સેતુ' ઍપનો ઉપયોગ કરવાની અપીલ કરતો એક મજેદાર વીડિયો શેર કર્યો હતો.
-
Dhanyawad @PMOIndia @narendramodi for creating a personal bodyguard for every Indian to fight COVID-19. #SetuMeraBodyguard hai aur aapka bhi.
— Ajay Devgn (@ajaydevgn) April 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Download @SetuAarogya now!
#IndiaFightsCoronahttps://t.co/fU7MfKfDwM pic.twitter.com/MHi7SMSTGD
">Dhanyawad @PMOIndia @narendramodi for creating a personal bodyguard for every Indian to fight COVID-19. #SetuMeraBodyguard hai aur aapka bhi.
— Ajay Devgn (@ajaydevgn) April 22, 2020
Download @SetuAarogya now!
#IndiaFightsCoronahttps://t.co/fU7MfKfDwM pic.twitter.com/MHi7SMSTGDDhanyawad @PMOIndia @narendramodi for creating a personal bodyguard for every Indian to fight COVID-19. #SetuMeraBodyguard hai aur aapka bhi.
— Ajay Devgn (@ajaydevgn) April 22, 2020
Download @SetuAarogya now!
#IndiaFightsCoronahttps://t.co/fU7MfKfDwM pic.twitter.com/MHi7SMSTGD
આ વીડિયોમાં અભિનેતા જીમમાં વર્ક આઉટ કરી રહ્યા છે, ત્યારે તેના જેવો જ દેખાતો વ્યક્તિ તેના બૉડીગાર્ડના રુપે મળે છે. અજય પૂછે છે, 'તમે કોણ છો?'
-
Well said @ajaydevgn.
— Narendra Modi (@narendramodi) April 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Aarogya Setu protects us, our family and the nation.
Download the App and strengthen the fight against COVID-19. https://t.co/W8ZMyEWfRy
">Well said @ajaydevgn.
— Narendra Modi (@narendramodi) April 22, 2020
Aarogya Setu protects us, our family and the nation.
Download the App and strengthen the fight against COVID-19. https://t.co/W8ZMyEWfRyWell said @ajaydevgn.
— Narendra Modi (@narendramodi) April 22, 2020
Aarogya Setu protects us, our family and the nation.
Download the App and strengthen the fight against COVID-19. https://t.co/W8ZMyEWfRy
જેનો જવાબ આપતા તે કહે છે, 'હું સેતુ તમારો પર્સનલ બૉડીગાર્ડ' તેના પર અજય કહે છે, 'મારી પાસે પહેલેથી જ બૉડીગાર્ડ છે, મને કોઇની જરુર નથી.' જેનો જવાબ આપતા સેતુ કહે છે, 'હું અલગ રીતનો બૉડીગાર્ડ છું સર, હું તમને કોરોના વાઇરસથી બચાવીશ.'
જે બાદ તે બૉડીગાર્ડ અજયને પોતાની બધી જ વિશેષતાઓ વિશે જણાવે છે અને અંતમાં તે ગાયબ થઇને અજયના ફોનમાં 'આરોગ્ય સેતુ' ઍપ બની જાય છે.
અજય અંતમાં અપીલ કરે છે કે, તમે અને તમારા પરિવારની રક્ષા માટે આરોગ્ય સેતુ ઍપ પણ ડાઉનલોડ કરો.
અભિનેતાના આ મજેદાર વીડિયો પ્રમોશનની વડાપ્રધાન મોદીએ પણ પ્રશંસા કરી અને કહ્યું- 'સાચું કહ્યું @ajaydevgan. આરોગ્ય સેતુ આપણને અને આપણા પરિવારને તેમજ રાષ્ટ્રની સુરક્ષા કરે છે.'
અજયે સલમાન ખાન, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, કાજોલ દેવગન અને રણવીર સિંહને પણ આ ઍપનો ઉપયોગ કરવા માટે ટૅગ કર્યા છે.