ETV Bharat / sitara

અભિનેત્રી પાયલ ઘોષ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ નોંધાવી શકે છે ફરિયાદ - bollywoodnews

અભિનેત્રી પાયલ ઘોષ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે. અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યો છે.

bollywood news
અનુરાગ કશ્યપ
author img

By

Published : Sep 21, 2020, 5:28 PM IST

મુંબઈ: બોલીવૂડના જાણીતા ફિલ્મ પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપ ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં જ અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ પ્રોડ્યૂસરે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. હવે પાયલ ઘોષ અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી શકે છે.

આપને જણાવી દઈએ કે, શનિવાર રાત્રે પાયલે અનુરાગ પર આરોપ લગાવતા ટ્વિટ કર્યું હતું. અભિનેત્રીએ પીએમ મોદીને અનુરોધ કર્યો કે, અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે જેથી દેશને હકિકત શું છે તેની ખબર પડે. અભિનેત્રીએ કહ્યું કે આવું કહેવું મારા માટે નુકસાન કારક છે. આજે મારી સુરક્ષા ખતરામાં છે. મારી મદદ કરો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.