ETV Bharat / sitara

અભિષેક બચ્ચનના કો-સ્ટાર અમિત સાધનો રિપોર્ટ આવ્યો નેગેટિવ, બંનેએ સાથે ડબિંગ કર્યું હતું - મહાનાયક અમિતાભ બચ્ચન

બ્રીદ 2 ની રિલીઝ પહેલા અભિષેક અને અમિતે સાથે ડબિંગ કરી હતી. બંને એક્ટર્સ એક બીજાના સંપર્કમાં આવ્યા હતાં. જેને લઇને અમિતને કોરોના ટેસ્ટ કરવો પડ્યો.

અભિષેક બચ્ચનનો કો-સ્ટાર અમિત સાધનો રિપોર્ટ આવ્યો નેગેટિવ

author img

By

Published : Jul 13, 2020, 3:34 PM IST

મુંબઇ: શનિવારે મોડી રાત્રે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેના પુત્ર અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ હોવાની જાણકારી સામે આવી હતી, ત્યારબાદ બચ્ચન પરિવારના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટ થયા હતાં. બ્રીદ 2 માં અભિષેક બચ્ચનની સાથે દેખાયેલો એક્ટર અમિત સાધની કોરોના રિપોર્ટ આવી ગઇ છે. જેમાં એક્ટરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

  • Thank you for your prayers and concerns. This is the only time I say happily I am negative. To all people battling this, my prayers and thoughts continue. Love you. Togetherness is the only strength ! 🙏🏻

    — Amit Sadh (@TheAmitSadh) July 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ તકે અમિતને કોરોના નેગેટિવ આવ્યો હોવાના સમાચારને લઇ દર્શકો તેમને શુભકામના પાઠવી રહ્યાં છે. બ્રીદ 2 એમેઝોન પ્રાઇમ પર 10 જૂલાઇના રોજ રિલીઝ થશે. જેમાં અભિષેક બચ્ચન, નિત્યા મેનન અને અમિત સાધ લીડ રોલમાં છે. વેબ સિરીઝમાં લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.