ETV Bharat / sitara

ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશનું વોટ્સએપ એકાઉન્ટ હેક થયું - અભિનેત્રી તેજસ્વી પ્રકાશનું વોટ્સએપ એકાઉન્ટ હેક થયું

મુંબઇ: સાયબર ક્રાઇમના સમાચાર આપણા કાનમાં સતત સંભળાતા રહે છે. વારંવાર સેલેબ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક થતા રહે છે. ત્યારે ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશનું પણ વોટ્સએપ એકાઉન્ટ હેક થયું છે.

ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશનું વોટ્સએપ એકાઉન્ટ હેક થયું
author img

By

Published : Nov 4, 2019, 1:33 PM IST

તેજસ્વીએ એક અગ્રણી વેબસાઇટમાં જણાવ્યું હતું કે "જે વ્યક્તિએ મારો ફોન હેક કર્યો,તે મારા કોન્ટેક્ટ્સ સાથે ખૂબ પ્રેમથી વાત કરી રહ્યો છે અને એક લિંક શેર કરીને કોડ માંગી રહ્યો છે. પછી તેઓએ તેને વોટ્સએપ પર કોડ મોકલતાની સાથે જ તે વીડિયો કોલિંગ પણ કરે છે. અને જો કોઇ તે કૉલ રિસિવ કરે તો તેની સામે એક અશ્લીલ વીડિઓ સામે આવી જાય છે.

તેજસ્વીએ કહ્યું, કે 'ગઈકાલે હું મીરા રોડ પર કલર્સ માટે એક ખાસ એપિસોડનું શૂટિંગ કરી રહી હતી. મને અચાનક વીડિઓ કોલ આવ્યો ત્યારે આસપાસ ઘણા લોકો હતા. જ્યારે મે તે કોલ રીસીવ કર્યો તો એક અશ્લીલ વીડિયો સામે આવ્યો. તેજસ્વીએ કહ્યું, 'મને કરિશ્મા તન્ના, તાન્યા શર્મા અને બીજી ઘણી અભિનેત્રીઓના ફોન આવ્યા. તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ શરમજનક છે કારણ કે અમે પહેલા છોકરી છીએ અને પછી એક અભિનેત્રી છે. મિત્રો તરીકે, તેમણે ચિંતા વ્યક્ત કરી. પણ મને ડર છે કે આ ઘટના પછી, એવા લોકો શું કહેશે કે જઓ ફક્ત કામમાં સાથે છે, જે મને નજીકથી ઓળખતા નથી.

તેમણે કહ્યું કે, " મે સાયબર ક્રાઇમ સેલને જાણ કરી. તેઓએ મને ગોરેગાંવમાં મારા ઘર નજીક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનુ જણાવ્યું. ત્યોરે હું લગભગ 3 વાગ્યા સુધી શૂટિંગ કરતી હતી. હું પોલીસ પાસે જઇ શકી નથી, પણ હું જલ્દીથી પોલીસ સ્ટેશન જઈશ. તેજસ્વી ઉપરાંત તેની 'કરણ સંગિની' કો-સ્ટાર આશિમ ગુલાટીનું વોટ્સએપ એકાઉન્ટ પણ હેક થઈ ગયું છે. તેજસ્વીએ 'સસુરલ સિમર કા' અને 'સ્વરાગિની' જેવી સિરિયલોમાં કામ કર્યું છે."

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/tv-and-theater/tejasswi-prakashs-whatsapp-account-hacked/na20191104101534946

टीवी एक्ट्रेस तेजस्वी प्रकाश का व्हाट्सएप अकाउंट हैक

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.