ETV Bharat / sitara

'સ્વદેશ'ની કાવેરી અમ્મા અબ નહીં રહી, કિશોરી બલાલનું 82 વર્ષે નિધન

author img

By

Published : Feb 19, 2020, 10:26 AM IST

દિગ્ગજ અભિનેત્રી કિશોરી બબાલનું બેંગ્લુરૂની પ્રાઇવેટ હોસ્પિટલમાં નિધન થયું છે. ફિલ્મ "સ્વદેશ"ની એકટ્રેસ કિશોરી બબાલનું નિધન થયું છે. ડાયરેક્ટ આશુતોસે ટ્ટવીટ કરીને શોક વ્યકત કર્યો હતો.

aaa
સ્વદેસ અભિનેત્રી કિશોરી બલાલનું 82 વર્ષની વયે થયું નિધન

દિગ્ગજ અભિનેત્રી કિશોરી બલાલે આજે બેંગ્લુરૂની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. અભિનેત્રીને ઉમંરને કારણે કેટલીક બીમારીથી પીડિત હતી. દિગ્ગજ અભિનેત્રીએ 1960માં સૈંડલવુડની શરૂઆતમાં ફિલ્મ "ઇવલેટા હેથી"થી શરૂઆત કરી હતી.

દિગ્ગજ અભિનેત્રીએ બોલિવૂડની ફિલ્મ 'સ્વદેશ' માં શાહરૂખ ખાનની માતા કાવેરી અમ્માની ભૂમિકા નિભાવી હતી. જે તેમની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ફિલ્મ માનવામાં આવે છે. કિશોરી બલાલે ઘણી ભાષાઓની ફિલ્મોમાં અભિનય કર્યો હતો. સ્વદેશ સિવાય તેણે અય્યા અને લફંગે પરિંદેમાં પણ કામ કર્યું હતું.

સ્વદેશ ફિલ્મના ડાયરેક્ટર આશુતોષ ગોવારીકરે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, કિશોરી બલાલજીના અવસાનના સમાચારથી મને ખૂબ જ દુ:ખ થયું છે. કિશોરી જીનો ઉમદા અને પ્રેમાળ સ્વભાવ હંમેશા યાદ આનશે. સ્વદેશમાં કાવેરી અમ્મા વાળી પર્ફોમન્સ હમેશા યાદ રહેશે. તમે બહુ જ યાદ આવશો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.