ETV Bharat / sitara

પ્રિયંકા ચોપરાએ કોબી બ્રાયન્ટને શ્રદ્ધાંજલિ પાઠવી - priyanka chopra news

બૉલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ કોબી બાઈન્ટને શ્રદ્ધાંજલિ આપી છે. કોબી બ્રાયન્ટ બાસ્કેટ બોલના દિગ્ગજ ખેલાડી છે. જેમનું વિમાનદુર્ઘટામાં મોત થયું છે.

priyanka
priyanka
author img

By

Published : Jan 27, 2020, 3:57 PM IST

લોસ એંજેલિસઃ બાસ્કેટ બોલના દિગ્ગજ ખેલાડી કોબી બ્રાયન્ટનું વિમાનદુર્ઘટનામાં મોત થયું છે. અનેક સ્પોર્ટ્સ સ્ટાર્સે અને બૉલિવુડ સ્ટાર બાઈન્ટને શ્રદ્ધાંજલિ આપી છે. બૉલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી કોબી બ્રાયન્ટને શ્રદ્ધાંજલિ અર્પી છે.

બૉલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી કોબી બ્રાયન્ટને શ્રદ્ધાંજલિ આપી છે. અભિનેત્રીએ શેર કરેલી સ્ટોરીમાં પોતાના નખ પર 24 આકંડો દેખાય છે અને #RIPmamba સાથે બ્લુ હાર્ટ જોવા મળે છે.

પ્રિયંકા ચોપરાએ કોબી  બ્રાયન્ટને આપી શ્રદ્ધાંજલિ

c
ગ્રામી અવોર્ડમાં બાયન્ટને અપાઈ શ્રદ્ધાંજલિ

અમેરિકન બાસ્કેટબોલ લીગ ‘એનબીએ’ના દિગ્ગજ ખેલાડી કોબી બ્રાયન્ટ અને તેમની દીકરીનું કેલિફોર્નિયામાં એક હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.