આ પાર્ટીમાં આલિયા ભટ્ટ, જેક્લિન ફર્નાન્ડિઝ, એશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, કાજોલ, મલાઈકા અરોરા, અનન્યા પાંડે, કુણાલ ખેમુ સહિત ઘણા બોલિવુડ સેલેબ્રિટીઝ હાજર રહ્યા હતા.
શનિવારની રાત્રે પૉપ ગાયિકા દુઆ લીપા સાથે મળીને કેટીએ મુંબઈવાસીઓને 'રોર' અને 'ન્યૂ રૂલ્સ'ની ટ્યુન પાર ઉત્સાહભેર નચાવ્યા. શો પણ ખૂબ જ ભવ્ય રહ્યો.
કેટીએ કરણને ભેટીને શાનદાર વેલકમ પાર્ટી માટે આભાર માનતો ફોટો શેર કર્યો.