મુંબઈ: એક્ટર અમિત સાધ કોરોનાનો રિપોર્ટ કરાવશે. તેમણે આ નિર્ણય અભિષિક બચ્ચનનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ લીધો છે. કારણકે, અમિત અને અભિષેક બન્નેએ હાલમાં જ વેબ સિરિઝ બ્રિદઃ ઇનટૂ ધ શૈડેમાં સાથે કામ કર્યું હતું. અભિષેક કોરોનાની મહામારી વચ્ચે ઘણીવાર ડબિંગ સ્ટૂડિયોમાં જોવા મળ્યાં હતા.અભિષેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અમિત સાધ તેના સવાસ્થને લઇને ચિંતિત છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
શનિવારે અભિષેક બચ્ચન અને તેમના પિતા અમિતાભ બચ્ચનને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમને મુંબઇની નાણાંવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">