ETV Bharat / science-and-technology

ગૂગલે ક્વોલિટી કંન્ટેન્ટ માટે શરુ કર્યો લાઈસેન્સિંગ પ્રોગ્રામ - gujaratinews

ગૂગલે ક્વોલિટી કંન્ટેન્ટ અને પ્રકાશકોની ગુણવતા સામગ્રીને માટે એક લાઈસેન્સિંગ કાર્યક્રમ શરુ કર્યો છે. જેના માટે તે જર્મની અને બ્રાઝીલના 10 અલગ-અલગ સમાચાર સમુહની સાથે મળી કામ કરી રહ્યું છે.

news publishers
ગૂગલ
author img

By

Published : Aug 24, 2020, 8:39 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

નવી દિલ્હી: ગૂગલના પૂર્વમાં ક્વોલિટી કંન્ટેન્ટ માટે પ્રકાશકની ગુણવતાની સામગ્રી ચૂકવવા માટે એક લાઈસેસિન્ગ કાર્યક્રમ શરુ કર્યો છે. આ યોજનાનો લક્ષ્ય પાઠકોના સમાચાર વાર્તા પર વધુ સંદર્ભ અને પત્રકારિતાના દષ્ટિકોણની સાથે-સાથે પ્રકાશકોની વિશિષ્ટ સંપાદકીય માધ્યમથી ચમકાવવા મદદ કરશે.

ગૂગલે હવે ગ્રાહકોને એ જાણવા અપડેટ કરવા માંગે છે કે, તે તેમના પ્રકાશક ભાગીદારો સાથે કેવી રીતે કામ કરી રહ્યા છે. આ લાઈસેસિન્ગ કાર્યકમ આગામી ઉત્પાદનમાં વધુ ટકાઉ ભવિષ્યની દિશામાં સમાચાર ઉદ્યોગને શરુ કરવા માટે વ્યાપક પ્રતિબદ્ધતા પર બનાવવામાં આવ્યું છે.

ગૂગલે અનેક દેશોમાં પ્રકાશકોને લાઈસન્સ આપી રહ્યું છે. જેમાટે તે જર્મની અને બ્રાઝીલના 10 અલગ-અલગ સમાચાર સમૂહની સાથે મળી કામ કરી રહ્યું છે.શરુઆતની સમયમાં આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની સાથે-સાથે બ્રાઝીલમાં ધરેલું સ્ટેલ્સ જેવી ZEIT ONLINE, ડેર સ્પીગેલ, ટેગસેપીગેલ, ફ્રેંકફર્ટર ઑલગેમાઈન જીતુંગ,ઈપ્પેન મીડિયા ગ્રુપ અને જર્મની અને ઈસ્ટાદો ડે મિનસ, એ ગાજેટા, કોરિયા બ્રાઝીલેન્સ અને ઉઓલિશેખ પોસ્ટમાં સ્થાનીય ધરેલું સ્ટેપલમાં ભાગ લેનાર પ્રકાશકોને સામેલ કર્યા છે.

આ મીડિયા સમૂહ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ લૉન્ચની આગળ ફીચર્સ ટેસ્ટ કરવા અને ફીડબેક મેળવવા ગૂગલની મદદ કરી રહ્યું છે.પબ્લિશર્સ, પબ્લિશર્સ ટૂલ્સને ટેસ્ટ કરી રહ્યા છે. ટેક્નિકલ ઈન્ટીગ્રેશનનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને અલગ-અલગ ટેમ્પ્લેટ સુનિશ્ચિત કરવા તે રીતે વધારી રહ્યા છે. જે તેમના રીર્ડસ સુધી પહોચાડે છે.

ZEIT ONLINEના ડિપ્ટી એડિટર સેબેસ્ટિયન હૉનનું કહેવું છે કે, આ નવો પ્રોજેકટ પર ગુગલની સાથે સહયોગ કરવાથી અમે ગૂગલના ઉત્પાદનોમાં નવા દર્શકો લાવી શકશું. તેમજ ZEIT ONLINE ની પત્રકારિતાને સર્વશ્રષ્ઠે બનશે. એ ગૈજેટા, જો બ્રાઝીલના એક મીડિયા સમુહ છે. જે સંપાદક એગ્લિસન લોપ્સ કહે છે કે, આ અવસર અમારા મિશનના સાર માટે વધુ મૂલ્ય જોડે છે. જે ગુણવતા પત્રકારિતા અને અનુભવના માધ્યમથી અમારો સમુદાયને એક બંધનમાં બાંધે છે.

ગૂગલે લાંબા સમયથી સમચાર વ્યવસાયોના સમર્થન કરવા માટે રોકાણ કર્યું છે. ગૂગલે પર એક મહિનામાં 24 બિલિયન ન્યૂઝ વિઝિટ કરે છે.આ લાઈસેન્સિંગ કાર્યક્રમ એક મુખ્ય ભૂમિકા નિભાવશે અને તેમના માટે ગૂગલે આવનારા સમયમાં અન્ય દેશોમાં નવા ભાગીદારોની જાહેરાત કરશે.

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.