ETV Bharat / science-and-technology

આસૂસે કોવિડને ધ્યાનમાં રાખીને ઝેનફોન 8 સીરિઝનું લોન્ચિંગ ટાળ્યું - આસૂસ ઇન્ડિયા

આસૂસે ભારતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાનો લૉન્ચિંગ પ્રોન્ચિંગ કાર્યક્રમ સ્થગિત કર્યો છે. આ લોન્ચિંગ પ્રોગ્રામમાં ઝેનફોન 8 સીરિઝના ફોન લોન્ચ થવાનો હતો. કંપનીએ આ અંગે જણાવ્યું છે કે જ્યાં સુધી દેશની સ્થિતિમાં સુધારો નહીં થાય ત્યાં સુધી આ લોન્ચિંગ પ્રોગ્રામ ટાળી દેવામાં આવ્યો છે.

આસૂસે કોવિડને ધ્યાનમાં રાખીને ઝેનફોન 8 સીરિઝનું લોન્ચિંગ ટાળ્યું

author img

By

Published : May 11, 2021, 7:22 PM IST

  • ઝેનફોન સીરિઝના બે ફોનના લોન્ચિંગ પાછા ઠેલાયા
  • કંપનીએ ભારતની સ્થિતિ અંગે જાહેર કરી ચિંતા
  • સ્થિતિ સારી થતાં ફરી જાહેર થશે તારીખ

દિલ્હી: તાઇવાનની બ્રાંડ આસૂસએ જણાવ્યું છે કે કોવિડના વધતા કેસને ધ્યાનમાં રાખીને ભારતમાં ઝેનફોન 8 સીરિઝના સ્માર્ટફોનનું લોન્ચ અટકાવી દેવામાં આવ્યું છે કંપનીએ આ સંકટનના સમયમાં રાષ્ટ્ર સાથે ઉભા રહેવાનો છે. જણાવ્યું છે કે સ્માર્ટફોન આ મહિને લોન્ચ કરવાનો હતો પણ દેશની સ્થિતિમાં સુધારો નહીં આવે ત્યાં સુધી આ લોન્ચિંગ કાર્યક્રમ ટાળવામાં આવ્યો છે.

વધુ વાંચો: 6 એપ્રિલે ઓપ્પો એફ 19 લોન્ચ થશે, જાણો ફીચર્સ

કપરા કાળમાં પ્રાથમિકતા લોકોની સુરક્ષા

આસૂસ ઇન્ડિયા કમર્શિયલ પીસી એન્ડ સ્માર્ટફોન, સિસ્ટમ બિઝનેસ ગ્રુપના બિઝનેસ હેડ દિનેશ શર્માએ જણાવ્યું હતું કે આ કપરાકાળમાં આસૂસ ઇન્ડિયાની સર્વોચ્ચ પ્રાથમિકતા તેના ગ્રાહકો, ભાગીદાર, કર્મચારીઓ અને હિતધારકોની સુરક્ષા છે. શર્માએ એવું પણ જણાવ્યું હતું કે એટલા માટે જ્યાં સુધી વર્તમાન સ્થિતિમાં સુધારો નહીં આવે ત્યાં સુધી અમે લોન્ચિંગ ટાળી દીધું છે. સ્થિતિ સુધરતા નવી તારીખ જાહેર કરવામાં આવશે. આસૂસ ઝેનફોન 8 સીરીઝના બે ફોન આસૂસ ઝેનફોન 8 અને આસૂસ જેનફોન 8 ફ્લિપ લોન્ચ થવાની શક્યતા છે.

વધુ વાંચો: વનપ્લસે ગેમના શોખિન માટે લોન્ચ કર્યો સ્માર્ટ ફોન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.