ETV Bharat / lifestyle

TikTok પરથી પ્રતિબંધ હટાવાયો, ડાઉનલોડ કરી શકાશે આ ઍપ્લિકેશન - સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચ દ્વારા TIKTOK ઍપ્લિકેશન પરથી પ્રતિબંધને હટાવી લેવામાં આવ્યો છે. કંપની માટે રાહતની વાત છે, કારણ કે કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે, ઍપ્લિકેશન પર પ્રતિબંધ ફરમાવ્યા બાદથી કંપનીને દરરોજ 5 લાખ ડૉલર (લગભગ 3.5કરોડ)નું નુકશાન થઇ રહ્યું છે.

ટિકટોક લોગો
author img

By

Published : Apr 25, 2019, 3:01 PM IST

Updated : Apr 25, 2019, 4:21 PM IST

સુપ્રીમ કોર્ટ દ્વારા મદ્રાસ હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે મુકવાની મનાઇ ફરમાવી હતી. ત્યારે સરકારે ગૂગલ અમે એપલને ટિકટોક ઍપ્લિકેશનને પ્લે સ્ટોર અને ઍપ સ્ટૉર પરથી હટાવી લેવાના આદેશ આપ્યા હતા.

પછીથી ટિકટોક ઍપ્લિકેશન પ્લે સ્ટૉર પર ઉપલબ્ધ નહોતી. હવે આશા છે કે કોર્ટના નિર્ણય બાદ ફરીએક વાર આ ઍપ્લિકેશન પ્લે સ્ટૉર પર ઉપલ્બધ થશે. આ પહેલા 22 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટને કહ્યું હતું કે, તે 24 એપ્રિલ સુધી આ મામલે નિર્ણય આપે, નહી તો ટિકટોક પરથી પ્રતિબંધ હટાવી લેવાશે.

ટિકટોક (TicTok) એક વીડિયો કંન્ટેટ ઍપ્લિકેશન છે. જેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે, કે દુનિયામાં ત્રીજી એવી ઍપ્લિકેશન છે, જેને સૌથી વધુ ઇન્સ્ટોલ કરવામાં આવી હોય. માત્ર માર્ચ મહિનામાં જ દુનિયાભરમાં 18.8 કરોડ લોકો આ ઍપ્લિકેશનને ડાઉનલોડ કરી ચૂક્યા છે. જો કે ભારતમાં જ 8.8 કરોડ યુઝર્સે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી ચૂક્યા છે. તો દુનિયાભરમાં 50 કરોડથી પણ વધુ લોકો આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છે.

Intro:Body:

TikTok से बैन हटा, फिर से डाउनलोड कर पाएंगे यह एप्लीकेशन

TikTok પરથી પ્રતિબંધ હટાવાયો, ડાઉનલોડ કરી શકાશે આ ઍપ્લિકેશન

नई दिल्ली: मद्रास हाईकोर्ट की मदुरई बेंच ने TikTok के ऊपर लगे बैन को हटा दिया है. कंपनी के लिए यह राहत भरी खबर है. क्योंकि, कंपनी की तरफ से कहा गया कि बैन के बाद हर दिन कंपनी को 5 लाख डॉलर (करीब 3.5 करोड़) रुपये का नुकसान हो रहा है. बता दें, जब सुप्रीम कोर्ट ने मद्रास हाईकोर्ट के फैसले पर स्टे लगाने से इनकार कर दिया था, तब सरकार ने गूगल और एप्पल से कहा था कि वह इस एप को प्ले स्टोर से हटा ले. 

નવી દિલ્હી: મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચ દ્વારા TIKTOK ટિકટોક ઍપ્લિકેશન પરથી પ્રતિબંધને હટાવી લેવામાં આવ્યો છે. કંપની માટે રાહતની વાત છે, કારણ કે કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે, ઍપ્લિકેશન પર પ્રતિબંધ ફરમાવ્યા બાદથી કંપનીને દરરોજ 5 લાખ ડૉલર (લગભગ 3.5કરોડ)નું નુકશાન થઇ રહ્યું છે.  સુપ્રીમ કોર્ટ દ્વારા મદ્રાસ હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે મુકવાની મનાઇ ફરમાવી હતી. ત્યારે સરકારે ગૂગલ અમે એપલને ટિકટોક ઍપ્લિકેશનને પ્લે સ્ટોર અને ઍપ સ્ટૉર પરથી હટાવી લેવાના આદેશ આપ્યા હતા.

बाद में यह एप प्ले स्टोर पर उपलब्ध नहीं था. उम्मीद की जा रही है कि कोर्ट के फैसले के बाद एकबार फिर से ये एप प्ले स्टोर पर उपलब्ध होंगे. इससे पहले 22 अप्रैल को सुप्रीम कोर्ट ने मद्रास हाईकोर्ट को कहा था कि वह 24 अप्रैल तक इस मामले में फैसला ले, नहीं तो बैन हटा दिया जाएगा.

પછીથી ટિકટોક ઍપ્લિકેશન પ્લે સ્ટૉર પર ઉપલબ્ધ નહોતી. હવે આશા છે કે કોર્ટના નિર્ણય બાદ ફરીએક વાર આ ઍપ્લિકેશન પ્લે સ્ટૉર પર ઉપલ્બધ થશે. આ પહેલા 22 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે  મદ્રાસ હાઇકોર્ટને કહ્યું હતું કે, તે 24 એપ્રિલ સુધી આ મામલે નિર્ણય આપે, નહી તો ટિકટોક પરથી પ્રતિબંધ હટાવી લેવાશે.

टिकटोक (TikTok) एक वीडियो कंटेट एप्लीकेशन है. इसकी लोकप्रियता का अंदाजा इसी बात से लगा सकते हैं कि, यह एप दुनिया में तीसरा सबसे ज्याद इंस्टॉल करने वाला मोबाइल एप्लीकेशन है. केवल मार्च महीने में दुनियाभर में 18.8 करोड़ लोगों ने इस एप को डाउनलोड किया था. केवल भारत में 8.8 करोड़ यूजर्स ने इस एप को डाउनलोड किया था. पूरी दुनिया में 50 करोड़ से ज्यादा लोग इस एप्लीकेशन को यूज करते हैं.

ટિકટોક (TicTok) એક વીડિયો કંટેટ ઍપ્લિકેશન છે. જેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે, કે દુનિયામાં ત્રીજી એવી ઍપ્લિકેશન છે, જેને સૌથી વધુ ઇન્સ્ટોલ કરવામાં આવી હોય. માત્ર માર્ચ મહિનામાં જ દુનિયાભરમાં 18.8 કરોડ લોકો આ ઍપ્લિકેશનને ડાઉનલોડ કરી ચૂક્યા છે. જો કે ભારતમાં જ 8.8 કરોડ યુઝર્સે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી ચૂક્યા છે. તો દુનિયાભરમાં 50 કરોડથી પણ વધુ લોકો આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છે. 

Conclusion:
Last Updated : Apr 25, 2019, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.