ETV Bharat / jagte-raho

જામનગરમાં યુવક પર 4 શખ્સોએ છરી વડે કર્યો હુમલો - mansukh solanki

જામનગરઃ શહેરના યુવાન પર ચાર શખ્સોએ છરી વડે હુમલો કરતા ભારે ચકચાર જાગી છે. યુવાનને શરીર પર ચારથી પાંચ ઘા વાગતા તે ઘાયલ થયો હતો. જ્યાં તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

jam
author img

By

Published : May 11, 2019, 6:18 PM IST

જામનગરમાં ગુનાખોરી દિનબદિન વધી રહી છે. ગઈ કાલે સાંજે એક યુવક ઉપર ચારથી પાંચ લોકોએ ચપ્પા વડે હુમલો કર્યો હતો. જામનગરના કિસાન ચોકમાં રહેતો દર્શીત અશોકભાઈ નંદા ઉપર અચાનક હુમલો થતાં તે ઘટનાસ્થળે જ ઘાયલ થયો હતો. આ દરમિયાન તેને ચારથી પાંચ છરીના ઘા વાગ્યા હતા.

jam
જામનગરમાં યુવક પર છરી વડે હુમલો

વધુમાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઈજાગ્રસ્ત દર્શીલની અંબર ચોકડી, બાવડીવાસ નજીક બોલાચાલી થઈ હતી. પીવીસીની પાઈપ લઈ પસાર થતકી વેળાએ પાસેથી પસાર થતા વ્યક્તિને તે સામાન્ય અડી ગઈ હતી. જે બાબતે બોલાચાલી બાદ મોટુ સ્વરુપ ધારણ કરી લીધુ હતુ અને યુવાનોએ દર્શીત પર છરીથી હુમલો કર્યો હતો. બાદમાં ઘાયલ થયેલા દર્શીતને નજીકની જી જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની પ્રાથમિક સારવાર ચાલી રહી છે.

R-GJ-JMR-01-11MAY-YUVAK HUMLO-7202728

જામનગરમાં યુવક પર ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યો..સારવાર માટે જી જી માં લવાયો...

Feed ftp

જમનગરમાં દિનદહાડે મારામારી અને ધાક ધમકીના બનાવો બને છે....ગઈ કાલે સાંજે એક યુવક પર ચારથી પાંચ યુવકોએ છરી વડે હુમલો કરતા ગંભીર હાલતમાં સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.....

ઘવાયેલા દર્શીતના શરીર પર છરીના 4થી 5 ઘા છે.....દર્શીત અશોકભાઈ નંદા જામનગર ના કિસાન ચોકમાં રહે છે....... અને અન્ય યુવકો સાથે અંબર ચોકડી પાસે, બાવડી વાસ પાસે મગજ મારી થઈ હતી....

સાઇકલ પર જતી વેળાએ તેમની સાથે પીવીસી ના પાઇપ સાયકલ પર હતા અને તે પીવીસીના પાઇપ એ સામાન્ય વ્યક્તિને જરાક લાગ્યા...

આમ પીવીસીનો પાઇપ લાગી જતા ડખો થયો હતો...અને છરી વડે હુંમલો કરવામાં આવ્યો છે...આમ નાની વાત માં ડખાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું...અને થોડી વારમાં ચારથી પાંચ વ્યક્તિઓએ દર્શીત પર હુમલો કર્યો હતો..
હાલ દર્શીતને ઘાયલ અવસ્થામાં જી જીમાં દાખલ કરવામાં આવ્યો છે અને સારવાર આપવામાં આવી રહી છે..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.