પોપ ફ્રાંસિસે દાવતને ધ્યાનમાં રાખીને સેન્ટ પીટર્સ સ્ક્વાયરમાં લોકોને કહ્યું કે,મારી દુઆ તે લોકો સાથે છે, જે લોકોએ જરૂરીયાતમંદ લોકોને આશા આપીને એક થવા પ્રોત્સાહીત કર્યા છે.
વેટિકનમાં ગરીબ લોકો માટે નિ:શુલ્ક સ્વાસ્થ્ય સુવિધાઓ આપતા મેડિકલ કર્મિઓનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, હાલમાં જ મેં ગરીબીના આંકડાઓ જોયા છે.જે હેરાન કરી દે તેવા છે.