ETV Bharat / international

બ્રિટેનના પ્રિન્સ વિલિયમ એપ્રિલમાં થયા હતા કોરોના સંક્રમિત, શા માટે છુપાવી વાત, જાણો - Lockdown in England

બ્રિટિશ મીડિયાએ જણાવ્યું કે, પ્રિન્સ વિલિયમ એપ્રિલમાં તેના પિતા પ્રિન્સ ચાર્લ્સ સાથે કોરોના સંક્રમિત આવ્યા હતા. બ્રિટનમાં કોરોના કેસની સંખ્યા 10 લાખથી વધુ થઇ ગઇ છે. 5 નવેમ્બરથી શરૂ થનાર લોકડાઉન 2 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

Reports
એપ્રિલમાં કોરોના સંક્રમિત થયા હતા પ્રિન્સ વિલિયમ
author img

By

Published : Nov 2, 2020, 10:31 AM IST

લંડન : બ્રિટેનના પ્રિન્સ વિલિયમનો એપ્રિલમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તેમણે આ વાતનો ખુલાસો કર્યો નહોતો. પ્રિન્સ ચાલર્સની સાથે તે પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમણે આ જાણકારી લોકોથી છુપાવી હતી. કારણ કે, તે આ જાણકારી આપીને લોકોને મુશ્કેલીમાં નહોતા મુકવા માંગતા. બ્રિટિશ મીડિયાએ રવિવારે આ વાતનો ખુલાસો કર્યો હતો. જોકે, પ્રિન્સ વિલિયમના કાર્યાલય આધિકારીઓએ આ મામલે વાત કરવાનો ઇન્કાર કરી દીધો છે.

ઇંગ્લેન્ડમાં 5 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી લોકડાઉન

આપને જણાવી દઇએ કે, બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસને શનિવારે કોવિડ-19 મહામારીનો બીજો તબક્કાને ધ્યાનમાં લઇને ઇંગ્લેન્ડમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. 5 નવેમ્બરથી લાગુ થનાર લોકડાઉન 2 ડિસેમ્બર સુધી રહેશે. આ નિર્ણય કોરોનાના વધતા કેસને લઇને લેવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.