ETV Bharat / international

નોબેલ વિજેતા ફ્રાંસીસી વૈજ્ઞાનિકનો દાવો, કોરોના વાઇરસ વુહાનની લેબમાં જ બન્યો - કોરોના વાઇરસ વુહાનની લેબમાં બન્યો

નોબેલ વિજેતા લ્યુક મોન્ટૈગ્નિઅરે દાવો કર્યો છે કે, સાર્સ-કોવી -2 વાઇરસ એક પ્રયોગશાળામાંથી આવ્યો છે અને તે એડ્સ વાઇરસ સામે રસી બનાવવાના પ્રયત્નોનું પરિણામ છે.

નોબેલ વિજેતા ફ્રાંસીસી વૈજ્ઞાનિકનો  દાવો,કોરોના વાઇરસ વુહાનની લેબમાં બન્યો

author img

By

Published : Apr 19, 2020, 9:57 PM IST

લંડન: નોબેલ વિજેતા લ્યુક મોન્ટૈગ્નિઅરે દાવો કર્યો છે કે, સાર્સ-કોવી-2 વાઇરસ એક પ્રયોગશાળામાંથી આવ્યો છે અને તે એડ્સ વાઇરસ સામે રસી બનાવવાના પ્રયત્નોનું પરિણામ છે. તેમના દાવાથી એક નવો વિવાદ સર્જાયો છે.

પ્રોફેસર મોન્ટૈગ્નિઅરે એચ.આય.વી (હ્યુમન ઇમ્યુનોડિફિશિયન વાઇરસ)ની સહ-શોધ કરી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, તેમણે એક મુલાકાતમાં દાવો કર્યો હતો કે, કોરોના વાઇરસના જીનોમમાં એચ.આય.વી તત્વોની હાજરી અને 'મલેરિયાના સૂક્ષ્મજંતુ' શંકાસ્પદ છે.

તેમણે કહ્યું કે, 'વુહાન શહેરની પ્રયોગશાળાએ 2000ના દાયકાની શરૂઆતથી આ કોરોના વાઇરસમાં વિશેષતા પ્રાપ્ત કરી હતી. જેની પાસે આ ક્ષેત્રમાં કુશળતા છે.વાઇરસનું પ્રારંભિક સંક્રમણ બેટ-ટુ-હ્યુમન હતું, એમ મીડિયાએ જણાવ્યું હતું કે, વુહાન શહેરમાં લેબની બહાર સામાન્ય લોકોમાં રોગ ફેલાતા પહેલા લેબ કર્મચારીને આકસ્મિક રીતે આ ચેપ લાગ્યો હતો.

પ્રોફેસર મોન્ટૈગ્નિઅરને તેમના સાથી પ્રોફેસર ફ્રાન્કોઇઝ બેરે-સિનોસી સાથે, એડ્સના વાઇરસની શોધ માટે મેડિસિનમાં 2008નો નોબલ પુરસ્કાર મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.