ETV Bharat / international

કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન મુળ મુદ્દાનું નિરાકરણ કરેઃ ભારત

ભારતે પાકિસ્તાનને કહ્યું કે તે કુલભૂષણ જાધવ કેસમાં મૂળ મુદ્દાઓને ઉકેલવામાં નિષ્ફળ ગયું છે. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતનો હવાલો આપતા ભારતે કુલભૂષણને બેકાબૂ, બિનશરતી અને અવિરત રાજદ્વારી પ્રવેશ આપવા માટે પાકિસ્તાન પર દબાણ કર્યું હતું.

Kulbhushan Jadhav
Kulbhushan Jadhav
author img

By

Published : Oct 9, 2020, 10:25 AM IST

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનને કહ્યું કે તે કુલભૂષણ જાધવ કેસમાં મૂળ મુદ્દાઓને ઉકેલવામાં નિષ્ફળ ગયું છે. આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતનો હવાલો આપતા ભારતે કુલભૂષણને બેકાબૂ, બિનશરતી અને અવિરત રાજદ્વારી પ્રવેશ આપવા માટે પાકિસ્તાન પર દબાણ કર્યું હતું. પાકિસ્તાનની કોર્ટમાં કુલભૂષણની ફાંસીની સજા વિરુદ્ધ સમીક્ષાની અરજીની સુનાવણીની પ્રક્રિયા ચાલી રહી છે.

આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના 2019ના આદેશ હેઠળ ભારત દ્વારા કુલભુષણ સુધી કોઈ પણ શરત વિના રાજનયિક પહોંચવા અને જાધવનો કેસ લડવા માટે ભારતીય વકીલની નિમણુક કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.