હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરમાંથી ફેલાયાલા જીવલેણ કોરોના વાઈરસથી દુનિયાભરમાં 27મે સવારે સાત કલાકે (ભારતીય સમયનુસાર) 4.96થી વધુ લોકોના મોત થયા છે.
દુનિયાભરમાં 99 લાખ કોરોના સંક્રમિત છે.જેમાં ચાર લાખથી વધુ લોકોના મોત થયા છે અને આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે.
વર્લ્ડોમીટર (Worldometer) દ્વારા મળતી આંકડાકી માહિતી અનુસાર, દુનિયાભરમાં કોરોના વાઈરસથી 5,357,631 લોકો સ્વસ્થ્ય થયા છે. જ્યારે 4,050,409 લાખ કેસ સક્રિય છે. જેમાં એક ટકા એટલે કે, 57,643થી કેસ અંતિ ગંભીર છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં પણ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાત સહિતના અનેક રાજ્યમાં કોરોના સંક્રમણ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. 26 જૂન સુધીમાં લગભગમાં 5 લાખ કેસ નોંધયા છે.