ETV Bharat / international

LIVE : જો બાઇડેન બન્યા અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ,કહ્યું- દેશને એકજૂથ કરીશ - Donald Trump

જો બાઇડેનની જીત
જો બાઇડેનની જીત
author img

By

Published : Nov 8, 2020, 7:31 AM IST

Updated : Nov 8, 2020, 11:12 AM IST

11:11 November 08

તમિલનાડુના પ્રધાન આર.કામરાજે કમલા હેરિસના ગામમાં કરી પૂજા

તમિળનાડુ: યુ.એસ. માં કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ તમિલનાડુના પ્રધાન આર.કામરાજે તેમના ગામ થુલસેન્દ્રપુરમમાં મંદિરમાં પૂજા કરશે.

09:10 November 08

તમિળનાડુ: કમલા હેરિસના ગામમાં લોકોએ મીઠાઇ વહેંચીને કરી ઉજવણી

  • તમિળનાડુ:  અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ગામમાં લોકોએ પોસ્ટર લગાવીને, મીઠાઇ વહેંચીને અને ફટાકડા ફોડીને તેમની જીતની ઉજવણી કરી.

08:59 November 08

અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવનારા પહેલા મહિલા

  • I am thinking about her & generations of women, black women, Asian, White, Latina, Native American women who throughout our nation's history have paved the way for this moment tonight: US Vice President-elect Kamala Harris. #USElection https://t.co/eXXdZZRlJ7

    — ANI (@ANI) November 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ભારતીય મૂળના કમલાદેવી હેરિસે (Kamala Harris) ઈતિહાસ રચી નાખ્યો છે. 
  • તેઓ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવનારા પહેલા મહિલા છે. 
  • એટલું જ નહીં તેઓ દેશના પહેલા ભારતીય મૂળના, અશ્વેત, અને આફ્રિકી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ હશે.
  •  'ફીમેલ ઓબામા'ના હુલામણા નામથી લોકપ્રિય હેરિસ સેનેટના સભ્ય પણ  પહેલીવાર જ બન્યા હતા. 

08:58 November 08

જીત બાદ કમલા હેરિસે અમેરિકનોનો આભાર વ્યક્ત કર્યો

  • જીત બાદ કમલા હેરિસે અમેરિકનોનો આભાર વ્યક્ત કર્યો. કમલા હેરિસે કહ્યું કે, 'અમારી પાસે સારું ભવિષ્ય બનાવવાની શક્તિ છે, તમામ અમેરિકનોનો આભાર જેમણે અમારા પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.'

08:56 November 08

જેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મત આપ્યો તેમની હતાશા હું સમજી શકું છું-બાઈડેન

  • For all those of you who voted for President Trump, I understand the disappointment tonight. Now let's give each other a chance. It's time to put away the harsh rhetoric, lower the temperature, see each other again, listen to each other again: US President-elect Joe Biden pic.twitter.com/Nt9VY96iIa

  • બાઈડેને કહ્યું કે, 'એ તમામ લોકો કે જેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મત આપ્યો તેમની હતાશા હું સમજી શકું છું. પરંતુ હવે ચાલો આપણે બધા એક બીજાને તક આપીએ. આ સમય છે કે આપણે એક બીજાનું સાંભળીએ.'

08:54 November 08

હું અમેરિકા માટે કામ કરીશ,કોઇ પણ સાથે ભેદભાવ નહીં રાખું

  • I pledge to be a president who seeks not to divide but unify. Who doesn't see red states and blue states, only sees the United States: US President-elect Joe Biden

  • બાઇડેનને પોતાના સંબોધનમાં કહ્યું, "હું અમેરિકાના લોકો માટે કામ કરીશ, કોઇ ભેદબાવ નહીં રાખું"

07:43 November 08

અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કર્યું સંબોધન

  • Protecting our democracy takes struggle, it takes sacrifice but there is joy & progress in it. Because we have the power to build a better future: Kamala Harris, US Vice President-elect. #USElection pic.twitter.com/UPCRgIzMgm

  • કમલા હેરિસે કહ્યું કે, "અમરા પર વિશ્વાસ રાખવા માટે  અમે અમેરીકાના લોકોનો આભાર માનીએ છીએ, સારું ભવિષ્ય બનાવવાની અમારી પાસે શક્તિ છે."

07:40 November 08

જો બાઇડેનને અમેરિકાના લોકોને કર્યું સંબોધીત

  • People of this nation have spoken, they delivered us a clear victory. A victory for, we the people. We have won with the most votes ever cast on presidential ticket in the history of the nation, 74 million: US President-elect Joe Biden #USElection pic.twitter.com/h2JmcLZjoD

  • તેમણે કહ્યું કે,"હું આવા રાષ્ટ્રપતિ બનવાની શપથ લેઉં છું કે લોકોને બે અલગ અલગ ભાગોમાં વિભાજીત નહીં કરાય,પરંતુ એક સાથે રાખવામાં આવશે. એક રાષ્ટ્રપતિ જે રાજ્યોને લાલ અથવા વાદળી રાજ્યો નથી માનતો.

07:36 November 08

વોશિંગ્ટન ડી.સી.માં જો બાઇડેનની જીતની ઉજવણી

  • વોશિંગ્ટન ડી.સી.માં જો બાઇડેનની જીતની ઉજવણી. લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા અને ડાંસ કરી ખુશી વ્યકત કરી.

07:34 November 08

ચૂંટણી જીત્યા બાદ જો બાઇટેનનું ટ્વિટ

  • I pledge to be a President who seeks not to divide, but to unify.

    Who doesn’t see Red and Blue states, but a United States.

    And who will work with all my heart to win the confidence of the whole people.

    — Joe Biden (@JoeBiden) November 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • બાઇટેને ટ્વીટ કરીને કહ્યું કે, "તમે મને આપણા મહાન દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યું છે, તે મારા માટે સન્માનની વાત છે."

07:26 November 08

જો બાઇડેન અને કમલા હેરિસની જીત બાદ માર્ગો પર લોકો દ્વારા જશ્ન

  • ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં લોકો એકત્ર થયા . લોકોએ જો બાઇડેનના વિજ યબાદ ઉજવણી કરી.

07:21 November 08

જો બાઇડેન બન્યા અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ

  • America, I’m honored that you have chosen me to lead our great country.

    The work ahead of us will be hard, but I promise you this: I will be a President for all Americans — whether you voted for me or not.

    I will keep the faith that you have placed in me. pic.twitter.com/moA9qhmjn8

    — Joe Biden (@JoeBiden) November 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વોશિનંગટન :અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જો બાઇડેને અમેરિકાની ચૂંટણી જીતી લીધી છે. જો બાઇડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને પરાજય આપ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેને પેન્સિલ્વેનિયા રાજ્યમાં જીત હાસિલ કરી છે. તેમણે પેન્સિલ્વેનિયામાં 20 ઇલેક્ટોરલ વોટ જીતી લીધા છે. 

Last Updated : Nov 8, 2020, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.