ETV Bharat / international

અમેરિકામાં નાઈટ ક્લબમાં ગોળીબાર, એકનું મોત, 4 ઘાયલ - america news

અમેરિકાના નાઈટ ક્લબમાં ગોળીબારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યું થયું છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે.

Police: 1 dead, 4 wounded in Connecticut club shooting
અમેરિકામાં નાઈટ ક્લબમાં થયો ગોળીબાર, એકનું મોત , 4 ઘાયલ
author img

By

Published : Feb 16, 2020, 6:28 PM IST

હર્ટફોર્ડ: અમેરિકના નાઈટ ક્લબમાં ગોળીબારીની ઘટના સામે આવી છે. જેમાં 1નું મોત અને 4 લોકો ઘાયલ થયા છે.

હર્ટફોર્ડ પોલીસ કે. લે.પૉલ સિસેરિયાએ જણાવ્યું કે, આ ઘટનામાં 4 લોકોનું મૃત્યું થયું છે.

ગોળીબારી કરનાર શખ્સની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.