ETV Bharat / international

Algerian Stone Baby 2021 : 35 વર્ષથી ગર્ભવતી હતી 73 વર્ષની મહિલા, પેટમાં હતું 'સ્ટોન બેબી' - લિથોપેડિયન ગર્ભાવસ્થા 2021

73 વર્ષીય અલ્જીરિયન મહિલા 35 વર્ષથી ગર્ભવતી હતી અને તેને તેની જાણ સુદ્ધાં નહોતી. આ વાત ત્યારે સામે આવી જ્યારે મહિલાને પેટમાં દુખાવો થયો. એક્સ-રેમાં ખબર પડી કે મહિલાના ગર્ભમાં 'સ્ટોન બેબી' વધી (Algerian Stone Baby 2021) રહ્યું હતું.

Algerian Stone Baby 2021 : 35 વર્ષથી ગર્ભવતી હતી 73 વર્ષની મહિલા, પેટમાં હતું 'સ્ટોન બેબી'

author img

By

Published : Dec 28, 2021, 2:03 PM IST

ન્યૂઝ ડેસ્કઃ માતા બનવાનો અહેસાસ સૌથી અદ્ભુત હોય છે. માતા બનવું એ દરેક સ્ત્રીનું સપનું હોય છે. ગર્ભાવસ્થાનો સમય નવ મહિનાનો હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં બાળકનો જન્મ સાતમા કે આઠમા મહિનામાં થાય છે. તો ક્યારેક મેડિકલ સાયન્સની દુનિયામાં ઘણી વખત એવી ઘટનાઓ પણ બને છે, જેના વિશે જાણીને લોકો ખુદ ડૉક્ટરો (stone baby fetus found) પણ દંગ રહી જાય છે. આવો જ એક કિસ્સો અલ્જીરિયામાંથી જાણવા મળ્યો છે. અલ્જીરિયાની એક 73 વર્ષની મહિલા 35 વર્ષથી ગર્ભવતી હતી અને તેને તેની જાણ સુદ્ધાં નહોતી. આ વાત ત્યારે સામે આવી જ્યારે મહિલાને પેટમાં દુખાવો થયો. એક્સ-રેમાં ખબર પડી કે મહિલાના ગર્ભમાં 'સ્ટોન બેબી' વધી (Algerian Stone Baby 2021) રહ્યું છે.

આ પણ વાંચોઃ અહો આશ્ચર્યમ્! 6 મહિનાના બાળકના પેટમાં દોઢ કિલોનો ગર્ભ!!!

'ધ સન'માં છપાયેલા સમાચાર અનુસાર મહિલાએ પહેલાં પણ ટેસ્ટ કરાવ્યો હતો, પરંતુ તે સમયે ડૉક્ટરને તેની જાણકારી મળી શકી ન હતી. આ વખતે મહિલાને પેટમાં દુ:ખાવો થતાં તે ડોક્ટર પાસે ગઈ ત્યારે તપાસ કરતાં જાણવા (stone baby fetus found) મળ્યું કે તેના પેટમાં ગર્ભ હતો, જે હવે પથ્થર જેવું રુપ (Algerian Stone Baby 2021) લઇ ચૂક્યો હતો. તેનું વજન 4.5 પાઉન્ડ છે.

એક્સ રે રીપોર્ટમાં સામે આવેલી તસવીર
એક્સ રે રીપોર્ટમાં સામે આવેલી તસવીર

આશ્ચર્યની વાત એ છે કે આ ભ્રૂણ 35 વર્ષ સુધી મહિલાના પેટમાં રહ્યું અને તેની ખબર પણ ન પડી. મહિલાને ક્યારેક હળવો દુખાવો થતો હતો, પરંતુ આ ગર્ભથી તેમનેે કોઈ નુકસાન થયું નથી.

આ છે શું?

ડોકટરોના જણાવ્યા મુજબ તે લિથોપેડિયન (Lithopedion Pregnancy 2021) છે. તેની રચના પેટમાં થાય છે. જ્યારે ગર્ભનો વિકાસ ગર્ભાશયની જગ્યાએ પેટમાં શરૂ થાય છે તે દરમિયાન લોહી ન મળવાના કારણે ગર્ભનો વિકાસ થઈ શકતો નથી. ગર્ભને પેટમાંથી બહાર કાઢી શકાતો નથી, તેથી ગર્ભ ધીમે ધીમે પથ્થર જેવું કઠણરુપ બનતું જાય છે. અલ્જેરિયાની મહિલા સાથે આવું થયું હતું. ડૉક્ટરોએ મહિલાના પેટમાંથી મળેલા ભ્રૂણને (Algerian Stone Baby 2021) 'સ્ટોન બેબી' નામ આપ્યું છે.

આ પણ વાંચોઃ અહો આશ્ચર્યમ, 73 વર્ષની વયોવૃદ્ધ મહિલાએ ટ્વિન્સને આપ્યો જન્મ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.