ETV Bharat / entertainment

Box Office Collection: 'જરા હટકે ઝરા બચકે' બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 4, કમાણીમાં થયો ઘટાડો

વિકી કૌશલ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ 'જરા હટકે જરા બચકે'એ ચોથા દિવસે દર્શકોને છોડી દીધા. ફિલ્મે ચોથા દિવસે એટલી ઓછી કમાણી કરી છે કે મેકર્સ માથું ટેકવી રહ્યા છે. ફિલ્મની કમાણીમાં થયોલો ઘડાડો જોઈ લગે છે કે, ફિલ્મની કિંમત પણ વસૂલ કરી શકશે નહીં. જાણો અહિં ચોથા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન.

'જરા હટકે ઝરા બચકે' બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 4, કમાણીમાં થયો ઘટાડો

author img

By

Published : Jun 6, 2023, 5:20 PM IST

મુંબઈ: વિકી કૌશલ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ 'જરા હટકે જહા બચકે', જેનું નિર્દેશન 'મિમી' ફેમ ડિરેક્ટર લક્ષ્મણ ઉત્તેકર દ્વારા કરવામાં આવ્યું હતું. ચોથા દિવસે બોક્સ ઓફિસ પર એટલી ખરાબ રીતે પડી જશે એ નિર્માતાઓએ વિચાર્યું પણ હંશે. બોક્સ ઓફિસ પર 5.50 કરોડની કમાણી સાથે ઓપનિંગ કરનારી આ ફિલ્મે ચોથા દિવસે તેની પ્રથમ દિવસની કમાણી કરતાં ઓછી કમાણી કરી છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

બોક્સ ઓફિસ કલેક્શન: ફિલ્મનું ચોથા દિવસનું કલેક્શન કહી રહ્યું છે કે, ફિલ્મ તેની કિંમત પણ વસૂલ કરી શકશે નહીં. નોંધપાત્ર વાત એ છે કે, 40 કરોડમાં બનેલી આ ફિલ્મે ચાર દિવસમાં 25 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે, પરંતુ ચોથા દિવસના કલેક્શને મેકર્સને ચોંકાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મે ચોથા દિવસે માત્ર 3.80 કરોડ કલેક્શન કર્યું છે. આ પછી ફિલ્મનું ડોમેસ્ટિક કલેક્શન 26.39 કરોડ રૂપિયા થઈ ગયું છે.

કમાણીમાં થયો ઘટાડો: ચોથા દિવસે થિયેટરમાં દર્શકોની સંખ્યા 13.50 ટકા હતી. ફિલ્મ જરા 'હટકે ઝરા બચકે' ફિલ્મ 'ઉરી - ધ સર્જિકલ સ્ટ્રાઈક' પછી વિકી કૌશલની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ છે. તારીખ 2 જૂને રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે 5.50 કરોડ, બીજા દિવસે 7 કરોડ અને ત્રીજા દિવસે 9 કરોડનું કલેક્શન કર્યું હતું. બીજી તરફ ચોથા દિવસે ફિલ્મની 3.80ની કમાણી જોઈને લાગે છે કે ફિલ્મ ભાગ્યે જ બીજા અઠવાડિયે કમાણી કરી શકશે.

ફિલ્મ સ્ટોરી: વિકી કૌશલ-કપિલ અને સારા અલી ખાન-સૌમ્યા કોલેજ પ્રેમીઓ છે, જેઓ પાછળથી લગ્ન કરીને સુખેથી સ્થાયી થાય છે. લગ્ન પછી કપિલ અને સૌમ્યા સંયુક્ત પરિવારમાં લગ્ન પછીની ક્ષણો ખુલ્લેઆમ માણી શકતા નથી. સંયુક્ત કુટુંબમાં દંપતીની એકાંતમાં દમ આવે છે. તેમના પરિવારોથી દૂર જવા માટે, કપિલ અને સૌમ્યા ભારત સરકારના મુખ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ફ્લેટ મેળવવાનો પ્રયાસ કરે છે. તે ઘર મેળવવા માટે છૂટાછેડા લેવાનું પણ નાટક કરે છે, આ સાથે ફિલ્મમાં ઘણી કોમેડી છે.

  1. Sunil Dutt Birth Anniversary: પિતાની જન્મજયંતિ પર સંજય દત્ત-પ્રિયા દત્તે પાઠવી શુભેચ્છા, તસવીર કરી શેર
  2. Lust Stories 2 Teaser: 'લસ્ટ સ્ટોરીઝ-2'માં તમન્ના ભાટિયા અને વિજય વર્માનો રોમાન્સ, ટીઝર રિલીઝ
  3. Adipurush: 'આદિપુરુષ'ના મેકર્સેની મોટી જાહેરાત, ભગવાન હનુમાન માટે દરેક થિયેટરમાં 1 સીટ અનામત રાખવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.