ETV Bharat / entertainment

Urvashi Rautela : ઉર્વશી રૌતેલા ફ્લાઈટમાં iphone ભૂલી ગઈ, પછી એરલાઈન્સને અપીલ કરી - ઉર્વશી રૌતેલા અને ફ્લાઈટ

ઉર્વશીએ એક મોટી ભૂલ કરી છે. ઉર્વશી રૌતેલા ફ્લાઈટમાં તેના આઈફોન ભૂલી ગઈ હતી. હવે એક પોસ્ટ થકી તેણે એરલાઈનને યોગ્ય જગ્યાએ પહોંચાડવાની અપીલ કરી છે. આ દરમિયાન અભિનેત્રી એરપોર્ટ પર ખુબ જ શાનદાર અંદાજમાં જોવા મળી હતી. જોકે,આ પોસ્ટ પર યુઝર્સ પોતાની જાતજાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઉર્વશી રૌતેલા ફ્લાઈટમાં 2 iphone ભૂલી ગઈ, એરલાઈનને કરી વિનંતી

author img

By

Published : Jun 24, 2023, 1:50 PM IST

Updated : Jun 24, 2023, 2:14 PM IST

મુંબઈઃ બોલિવુડની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં અભિનેત્રીને વર્લ્ડસ મોસ્ટ એલિજિબલ બેચલરેટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ઉર્વશી રૌતેલાએ પોતાના ચાહકોને સોશિયલ મીડિયા પર શેર કરી ખુશીની વાત. હવે ફરી એકવાર ઉર્વશી ચર્ચામાં આવી છે. ખરેખર ઉર્વશીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

ઉર્વશી રૌતેલા 2 આઈફોન: આ પોસ્ટમાં અભિનેત્રી ખૂબ જ ચિંતિત અને પરેશાન દેખાઈ રહી છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ જણાવ્યું છે કે, તે ફ્લાઈટમાં તેના 2 આઈફોન મોબાઈલ ભૂલી ગઈ હતી. આ સંદર્ભમાં ઉર્વશીએ એક પોસ્ટ દ્વારા વિનંતી કરી છે કે, તેના મોબાઈલ ફોન તેને જલ્દીથી પહોંચાડવામાં આવે. આ દરમિયાન અભિનેત્રી ખુબજ શાનદાર ડ્રેસમાં જોવા મળી હતી.

ઉર્વશી રૌતેલાનો વર્કફ્રન્ટ: ઉર્વશી રૌતેલા તેના એરપોર્ટ લુકમાં રાજકુમારી જેવી લાગી રહી હતી. ઉર્વશીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની સિરીઝ ઈન્સ્પેક્ટર અવિનાશ OTT તારીખ 18 મેના રોજ રિલીઝ થઈ હતી. ઉર્વશીએ 'ઈન્સ્પેક્ટર અવિનાશ'માં રણદીપ હુડ્ડાની પત્ની કરીકેની ભૂમિકા ભજવી હતી. આ એક થ્રિલર સિરીઝ છે, જેમાં ઉર્વશીના કામની પ્રશંસા કરવામાં આવી હતી.

ઉર્વશી રૌતેલા ફ્લાઈટમાં તેના બે આઈફોન ભૂલી ગઈ હતી

ઉર્વશી રૌતેલાની પોસ્ટ: ઉર્વશીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'ડિયર વિસ્તારમાં મારા 2 iPhone ફ્લાઇટ UK772માં છોડી દીધા છે, આ આજની વાત છે અને હું આ ફ્લાઈટમાં મારા માતા-પિતા સાથે છું, શું તમે તેમને યોગ્ય જગ્યાએ લઈ જવાની તકલીફ કરશો. તમારી મદદની પ્રશંસા કરી કરાશે. લોસ્ટ એન્ડ ફાઉન્ડ. અભિનેત્રી એરપોર્ટ પર પિંક કોર્સેટ બ્લેક અને વ્હાઈટ કોન્ટ્રાસ્ટ પ્રિન્ટેડ સ્કર્ટમાં જોવા મળી હતી.

  1. Tanvi Aaditya: 'ગમ હૈ કિસીકે પ્યાર મેં' ફેમ તન્વી ઠક્કરે પુત્રને આપ્યો જન્મ, ચાહકોએ પાઠવ્યા અભિનંદ
  2. Ram Charan: રામ ચરણે પુત્રીના જન્મની શુભેચ્છા આપવા બદલ ચાહકોનો માન્યો આભાર, જુઓ વીડિયો
  3. Ranbir Kapoor: રણબીર આલિયા એરપોર્ટ પર જોવા મળ્યા હતા, ફેન્સ સાથે તસવીર વાયરલ

Last Updated : Jun 24, 2023, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.