ETV Bharat / entertainment

શું સુષ્મિતા લલિતનું થયું બ્રેકઅપ, અહીં મળ્યા મોટો પુરાવા! - સુષ્મિતા સેન લલિત મોદીનું બ્રેકઅપ

ઈન્ડિયન પ્રીમિયર લીગના પિતા લલિત મોદી અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનનું શું ખરે ખર બ્રેકઅપ (sushmita sen and lalit modi breakup ) થઈ ગયું છે? કારણ કે લલિત મોદીની સોશિયલ મીડિયા પરની આ ગતિવિધિઓએ ખળભળાટ મચાવી દીધો છે.

Etv Bharatશું સુષ્મિતા લલિતનું થયું બ્રેકઅપ, અહીં મળ્યા મોટો પુરાવા!

author img

By

Published : Sep 6, 2022, 7:09 PM IST

હૈદરાબાદ: મિસ યુનિવર્સ સુષ્મિતા સેન અને ઈન્ડિયન પ્રીમિયર લીગના પિતા (Father of Indian Premier League) લલિત મોદીએ ભૂતકાળમાં કેટલીક રોમેન્ટિક તસવીરોથી સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો હતો. તે સમયે કથિત યુગલના લગ્નની ચર્ચા જોરમાં હતી અને લલિત મોદીએ પણ પોતાની પોસ્ટમાં લગ્નની વાત વ્યક્ત કરી હતી. હવે લેટેસ્ટ અપડેટ મુજબ સુષ્મિતા સેન-લલિત મોદીનું બ્રેકઅપ (sushmita sen and lalit modi breakup ) થઈ ગયું છે!

આ પણ વાંચો: સુનીલ શેટ્ટીએ ફોટોઝ શેર કરતા આથિયાએ કરી મસ્તીની કોમેન્ટ

લલિત મોદીનો ઈન્સ્ટા બાયો: વાસ્તવમાં, લલિત મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામનો બાયો બદલ્યો છે, જેના પછી માનવામાં આવે છે કે કપલનું બ્રેકઅપ થઈ ગયું છે. લેટેસ્ટ ઈન્સ્ટા બાયોમાં લલિત મોદીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ ઉમેર્યું છે, પરંતુ સુષ્મિતા સાથે ડેટ દરમિયાન લલિત મોદીનો ઈન્સ્ટા બાયો કંઈક આવો હતો.

કપલ વચ્ચે કંઈ થઈ ગયું છે: 'ઇન્ડિયન પ્રીમિયર લીગ, જીવનસાથી સાથે નવા જીવનની શરૂઆત, મારી પ્રેમ સુષ્મિતા સેન.' હવે લલિતના બાયો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કપલ વચ્ચે કંઈ થઈ ગયું છે. જો કે, છેલ્લા ઘણા દિવસોથી કથિત દંપતી તરફ કોઈ હિલચાલ જોવા મળી નથી.

એક્ટ્રેસે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી: અહીં સુષ્મિતા સેન તેના એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે વારંવાર સ્પોટ થઈ રહી છે, જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એક્સ કપલ પેચ અપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે એક્ટ્રેસે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

સુષ્મિતા સેનને ગોલ્ડ ડિગર ગર્લ કહેવાનું શરૂ: તમને જણાવી દઈએ કે, લલિત મોદી અને સુષ્મિતા સેન રાતોરાત ચર્ચામાં આવી ગયા હતા જ્યારે લલિત મોદીએ ટ્વિટર પર સુષ્મિતા સેન સાથેની કેઝ્યુઅલ તસવીરો શેર કરી હતી. આ તસવીરો સોશિયલ મીડિયા પર ફેલાતાં જ યુઝર્સે સુષ્મિતા સેનને ગોલ્ડ ડિગર ગર્લ કહેવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો: Babli Bouncer trailer: જુઓ તમન્નાની એક્શન સાથે કોમેડી

સુષ્મિતા સેનના જીવનમાં કોણ એન્ટ્રી કર છે: આ પછી સુષ્મિતા સેને પણ ટ્રોલ કરનારાઓને પોતાના જ શબ્દોમાં જવાબ આપ્યો હતો, પરંતુ હવે જોવાનું એ રહેશે કે લલિત મોદી અને રોહમન શૉલમાંથી સુષ્મિતા સેનના જીવનમાં કોણ એન્ટ્રી કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.