ETV Bharat / entertainment

Sunny Deol: સની દેઓલે 'ગદર 2' સાથે 'OMG 2'ની ટક્કર વિશે કર્યો ખુલાસો, કહ્યું- 'જો હોગા સો હોગા' - સની દેઓલ ગદર 2 પ્રમોશન

બોલિવુડના ફેમસ એક્ટર સની દેઓલ 'ગદર 2'ના પ્રમોશનની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. તેમના ચાહકોમાં ઉત્તેજના ખુબ જ વધી ગઈ છે. આ ફિલ્મની રુજુઆતમાં એક રોમાંચક વળાંક આવ્યો છે. અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2' સાથે બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર થવા જઈ રહી છે. પ્રમોશન દરમિયાન સની દેઓલે યાદ કર્યુ કે, કેવી રીતે વર્ષ 2001માં 'લગાન'ને લઈને વિવાદ થયો હતો. પરંતુ 'ગદર'માં તેમનો વિશ્વાસ અકબંધ રહ્યો છે.

સની દેઓલે બોક્સ ઓફિસ પર ગદર 2 vs OMG 2 ની ટક્કર વિશે કર્યો ખુલાસો

author img

By

Published : Aug 8, 2023, 9:11 AM IST

હૈદરાબાદ: સની દેઓલની ફિલ્મ 'ગદર 2' રિલીઝની તારીખ નજીક આવતા જ ચાહકોમાં ફિલ્મ પ્રત્યે ઉત્સાહ ખુબ જ વધી ગયો છે. સની હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. સનીની ફિલ્મ હવે અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2' સાથે ટકરાવા જઈ રહી છે. સની દેઓલની ફિલ્મ પહેલી વાર બોક્સ ઓફિસ પર કોઈ હિન્દી ફિલ્મ સાથે ટકરાશે એવુ નથી.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

સની દેઓલે કર્યો ખુલાસો: આગાઉ 'ગદર: એક પ્રેમ કથા' ફિલ્મની સામે આમિર ખાનની 'લગાન' સાથે ટક્કર થઈ હતી. બોક્સ ઓફિસ પર બંને ફિલ્મ હિટ સાબિત થઈ હતી, જે હકીકત સનીએ આજે પ્રેમપૂર્વક યાદ કરી હતી. તાજેતરમાં એક ઈન્ટરવ્યું દરમિયાન જ્યારે અક્ષય કુમારની ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર ટક્કર થવાની છે તેના વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે સનીએ નિરર્થક જવાબ આપતા કહ્યું હતું કે, ''મુજે કુછ પતા નહિં.''

ગદર-લગાન સાથે ટક્કર: આગળ સની દેઓલે નસીબ પર છોડી દઈ જણાવ્યું હતું કે, ''મેરી ગદર હૈ, જો હોગા સો હોગા.'' સની દેઓલે પણ 'લગાન'ની સરખામણીમાં 'ગદર'ની વ્યાવસાયિક સફળતાને પ્રકાશિત તક ઝડપી લીધી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ''લગાન'ની આવક ગદરે જે હાંલર કરી હતી તેના 2 થી 5 ટકા પણ નહિં હોય. તેમ છતાં લગાન એક સારી ફિલ્મ છે.''

ગદર 2-OMG 2 સાથે ટક્કર: 'ગદર 2' ફિલ્મ સાથે તારા સિંહ અને સકીના તરીકે 22 વર્ષ પછી સની અને અમિષા પેટલ એક સાથે ફિલ્મ ઉદ્યોગમાં પાછા ફરી રહ્યાં છે. હવે ચાહકો ફિલ્મના રિલીઝની રાહ જોઈને બેઠા છે. ત્યારે જોવાનું રહ્યું કે, શું સનીની ફિલ્મ ઈતિહાસનું પુનરાવર્તન કરશે ? આ ઉપરાંત શું બોક્સ ઓફિસ પર 'OMG 2' પર ફરી એક વાર વિજય મેળવશે ?

  1. Malti In Traditional: પ્રિયંકા ચોપરાએ કુર્તા પાયજામામાં પુત્રી માલતી મેરીની ઝલક શેર કરી, જુઓ તસવીર
  2. Kushi Trailer: વિજય દેવરકોંડાએ કુશીના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી, જુઓ પોસ્ટર
  3. Taali Trailer Release: સુષ્મિતા સેન સ્ટારર 'તાલી'નું ટ્રેલર આઉટ, Jio Cinema પર સ્ટ્રીમિંગ થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.