ETV Bharat / entertainment

Salaar Teaser Date OUT: 'Salar'ના ટીઝરની રિલીઝ તારીખ આઉટ, ફિલ્મનું પોસ્ટર શેર - પ્રભાસ સલારનું નવું પોસ્ટર

સાઉથના સુપરસ્ટાર અને બાહુબલી ફેમ અભિનેતા પ્રભાસની બહુપ્રતિક્ષિત પેન ઈન્ડિયા ફિલ્મ 'સલાર'ના ટીઝરની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. આ ફિલ્મના નિર્માતાઓએ નવું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. જેમાં પ્રભાસ હાથમાં હથિયાર લઈને બેક સ્ટાઈલમાં જોવા મળે છેે. તારીખ 28 સપ્ટેમ્બરે સિનેમાંઘરોમાં ફિલ્મ જોવા મળશે.

'Salar'ના ટીઝરની રિલીઝ તારીખ આઉટ, ફિલ્મનું પોસ્ટર શેર

author img

By

Published : Jul 3, 2023, 5:18 PM IST

હૈદરાબાદ: સાઉથ સુપરસ્ટાર પ્રભાસની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ 'આદિપુરુષ' ભલે દર્શકોને પસંદ ન આવી હોય, પરંતુ 'બાહુબલી'ના ચાહકો હજુ પણ અભિનેતાની આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ 'સાલાર'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી છે. ફિલ્મના પહેલા ટીઝરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

ટીઝર રિલીઝ ડેટ: પ્રભાસના ચાહકોને ફિલ્મ સાલારના ટીઝર માટે વધુ રાહ જોવી પડશે નહીં. ફિલ્મ સાલરનું નિર્દેશન KGF ફેમ ડાયરેક્ટર પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે. આવો જાણીએ પ્રભાસની સાલારનું ટીઝર ક્યારે રિલીઝ થશે ? ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલે એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે, ફિલ્મનું ટીઝર તારીખ 6 જુલાઈના રોજ સવારે 5.12 કલાકે રિલીઝ કરવામાં આવશે. KGF ફેમ ડિરેક્ટરે આ ફિલ્મનું એક પોસ્ટર પણ શેર કર્યું છે. આ પોસ્ટમાં હિંસક વ્યક્તિ પ્રભાસની પાછળની બાજુ દેખાઈ રહી છે અને તેના હાથમાં હથિયાર છે.

સાલાર ફિલ્મ વિશે: ફિલ્મના ટીઝરની તારીખની જાહેરાત કરતા પ્રશાંત નીલે લખ્યું છે, સૌથી હિંસક માણસ માટે તમારી જાતને તૈયાર કરો અને તે તારીખ 6 જુલાઈના રોજ સવારે 5.12 કલાકે આવી રહી છે. ફિલ્મ 'સલાર'માં પ્રભાસ, પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હાસન, મીનાક્ષી ચૌધરી અને સરન શક્તિ જોવા મળશે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ફિલ્મમાં KGF સ્ટાર યશની એક ઝલક પણ જોવા મળશે. આ એક તેલુગુ એક્શન ફિલ્મ છે, જે પ્રશાંત નીલે પોતે લખી છે. 200 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ તારીખ 28 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

  1. Guru Purnima: કીર્તિદાન ગઢવી ગીતા રબારીએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ચાહકોને શુભેચ્છા પાઠવી
  2. Animal: 'એનિમલ'ની નવી રિલીઝ ડેટ જાહેર, આ ફિલ્મ 'સામ બહાદુર' 'ફુકરે 3' સાથે ટકરાશે
  3. Mamta Soni: મમતા સોની કાશ્મીરમાં કુદરતી નજારાનો આનંદ માણી રહી છે, જુઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.