ETV Bharat / entertainment

Rimi sen Fraud Case: 'ધૂમ' ફેમ રિમી સેનને લાગ્યો કરોડોનો ચૂનો, અભિનેત્રીએ ઠોક્યો કેસ - ભિનેત્રીએ એક બિઝનેસમેન સામે 4 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવા બદલ FIR નોંધાવી

ધૂમ, હંગામા અને સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રેસ રિમી સેનને એક વ્યક્તિએ પોતાને બિઝનેસમેન જણાવી કરોડો રૂપિયાનો ચૂનો લગાવી દીધો (Rimi sen Fraud Case) છે. આ મામલે ખાર પોલીસે (Khar Police) તજવીજ હાથ ધરી છે.

Rimi sen Fraud Case: 'ધૂમ' ફેમ રિમી સેનને લાગ્યો કરોડોનો ચૂનો, અભિનેત્રીએ ઠોક્યો કેસ

author img

By

Published : Mar 31, 2022, 12:06 PM IST

ન્યૂઝ ડેસ્ક: સુપરહિટ ફિલ્મ 'ધૂમ' ફેમ અભિનેત્રી રિમી સેન સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો (Rimi sen Fraud Case) સામે આવ્યો છે. આ મામલામાં અભિનેત્રીએ એક બિઝનેસમેન સામે 4 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવા બદલ FIR નોંધાવી (Rimi sen complaint against cheat man) છે. અભિનેત્રીની ફરિયાદના પગલે ખાર પોલીસે આઈપીસીની કલમ 420 અને 406 હેઠળ આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સાથે જ આરોપીઓને શોધવાની ચીમકી ઉચ્ચારી છે.

જાણો સમગ્ર મામલો: અભિનેત્રીએ ખાર પોલીસ (Khar Police) ને ફરિયાદમાં જણાવ્યું છે કે તેની ત્રણ વર્ષ પહેલા અંધેરીના ગોરેગાંવમાં રહેતા રૌનક જતિન નામના ઇસમને મળી હતી. આ દરમિયાન જતિને અભિનેત્રીને પોતાની જાળમાં ફસાવી કે તે એક બિઝનેસમેન છે અને તેની પાસે એલઇડી લાઇટની કંપની છે.

  • Mumbai | Bollywood actress Rimi Sen has filed a police complaint against a Goregaon-based businessman named Raunak Jatin Vyas for allegedly duping her of Rs 4.14 cr in the name of investment. Case registered under IPC sections 420 & 409. Search on to nab the accused: Khar Police

    — ANI (@ANI) March 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Sumona Chakravarti Left Show: 'ધ કપિલ શર્મા શો'ની કોમેડિયન સુમોના ચક્રવર્તિ શો છોડી રહી છે?, જાણો

રિમી સેનન આ ફિલ્મોમાં મળી જોવા: રિમી સેનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, 'ધૂમ' સિવાય અભિનેત્રી 'ગોલમાલ', 'બાગબાન', 'હંગામા', 'દીવાને હુએ પાગલ', 'ક્યોકી' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. રિમી સલમાન ખાનના સૌથી લોકપ્રિય ટીવી રિયાલિટી શો 'બિગ બોસ'ની સીઝન 9માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. રિમી બંગાળી અભિનેત્રી પણ છે.

આ કલમ હેઠળ ગુનો નોધાયો: અભિનેત્રીની ફરિયાદ પર ખાર પોલીસે આરોપી રૌનક જતિન વિરુદ્ધ IPCની અનેક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં કલમ 406 વિશ્વાસના ગુનાહિત ભંગની સજા અને કલમ 420 મિલકતની ડિલિવરી માટે છેતરપિંડી અને અપ્રમાણિકતાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: The Kashmir Files: બ્રિટિશ પાર્લામેન્ટમાં 'ધ કાશમીર ફાઇલ્સ'ની કહાણીનું કથન કરાશે, વિવેક અગ્નિહોત્રીને આમંત્રણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.