ETV Bharat / entertainment

Ranveer Singh Video: રણવીર સિંહનો દાદા સાથે એક વીડિયો સામે આવ્યો છે, 'વૉટ ઝુમકા' પર કર્યો ડાન્સ - રણવીર સિંહનો લેટેસ્ટ વીડિયો

'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના અભિનેતા રણવીર સિંહે 93 વર્ષના દાદા સાથેની તસવીર અને વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં બન્ને 'ગીત 'વૉટ ઝુમકા' પર શાનદાર પોઝ આપતા અને ડાન્સ કરતા જોવા મળે છે. રણવીર સિંહે ટીમ રોકી સમર્થકનો પરિચય કરાવ્યો છે.

રણવીર સિંહનો દાદા સાથે એક વીડિયો સામે આવ્યો છે, 'વૉડ ઝુમકા' પર કર્યો ડાન્સ

author img

By

Published : Aug 2, 2023, 3:17 PM IST

Updated : Aug 2, 2023, 4:12 PM IST

હૈદરાબાદ: બોલિવુડ એક્ટર રણવીર સિંહ હજુ પણ તેમની લેટેસ્ટ ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના' રોલમાં છે. તેઓ હાલમાં ફિલ્મની સફળતાના કારણે મળી રહેલી પ્રશંસાનો આનંદ માણી રહ્યા છે. રણવીર સિંહ 93 વર્ષના દાદા સાથે 'વૉટ ઝુમકા' ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. રણવીરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કર્યો છે.

દાદા-રણવીરનો ડાન્સ વિડિયો: બુધવારે અભિનેતાએ તેમના 93 વર્ષના દાદા સાથે પોતાની કેટલીક તસવીર અને વીડિયો શેર કર્યા હતા. રણવીરના દાદા પ્રથમ તસવીરમાં તેમની સાથે ટીમ રોકી ટી-શર્ટ પહેરીને પોઝ આપતા જોવા મળે છે. બીજી સ્લાઈડ પર બંન્ને 'વૉટ ઝુમકા' પર સાથે ડાન્સ કરતા જોવા મળે છે. પોસ્ટની ત્રીજી સ્લાઈડમાં રણવીરના દાદાજી કહે છે કે, ''ટીક્કી છોરો ટેકીલા લાઓ.

ચાહકોની પ્રતિક્રિયા: રણવીર સિંહની આ પોસ્ટ થોડી જ વારમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. આ પોસ્ટ જોઈ ફિલ્મ ઉદ્યોગના મિત્રો અને ચાહકોએ પ્રેમનો વરસાદ કર્યો છે. આ પોસ્ટનો જવાબ આપતા કરણ જોહરે લખ્યું છે કે, ''બોથ હાર્ટથ્રોબ્સ.'' આ દરમિયાન હોસ્ટ અને કોમેન્ટેટર ગૌરવ કપૂરે પ્રતિક્રિયા આપી છે કે, ''રોકી અને ધ રોકસ્ટાર.'' અન્ય એક ચાહકે પ્રતિક્રિયા આપી છે કે, 'આવી ક્ષણ મને ગમે છે કે તે હંમેશા તમને કેવી રીતે સપોર્ટ કરે છે.''

થિયેટરની બહાર દેખાયા: આ પહેલા રણવીર સિંહ મુંબઈના એક થિયેટરની બહાર સહ અભિનેત્રી આલિયા ભટ્ટ અને ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહર સાથે જોવા મળ્યા હતા. રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનીત 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ગયા અઠવાડિયે સિનમેઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં પીઢ અભિનેતા ધર્મેન્દ્ર, જયા બચ્ચન, શબાના આઝમી પણ મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટ: કરણ જોહર તેમની પાછલી ફિલ્મ 'એ દલિ હૈ મુશ્કિલ'માં જોવા મળ્યા હતા. ત્યાર બાદ લગભગ 7 વર્ષ પછી ફિલ્મ ઉદ્યોગમાં પાછા ફર્યા છે. 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ફિલ્મ કૌટુંબિક સંબંધો પર આધારિત છે. એટલું જ નહિં પરંતુ તેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળે છે. આ ફિલ્મમાં સારા અલી ખાન અને અનન્યા પાંડે કેમ્યો કરતા જોવા મળે છે.

  1. Nitin Chandrakant: આર્ટ ડાયરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈનું અવસાન, કર્જતમાં 58 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
  2. Jignesh Kaviraj Song: 'ખાખ મેં ખપ જાના રે બંદે' રિલીઝ, જિગ્નેશ કવિરાજના સ્વરમાં સાંભળો નવું ભજન ગીત
  3. આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈનું નિધન, ટ્વિટર પર ફિલ્મ કલાકારો ચાહકોએ શોક વ્યક્ત કર્યો

Last Updated : Aug 2, 2023, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.