ETV Bharat / entertainment

હિંદુઓ બ્રહ્માસ્ત્ર જોવા જશે તો મોઢાકાળા કરવામાં આવશે - રણબીર આલિયાનો વિરોઘ

હિંદુ સંગઠનો દ્વારા ફિલ્મ બ્રહ્માસ્ત્રનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે આગ્રામાં પણ આ ફિલ્મનો વિરોધ (movie brahmastra protest in agra ) થઈ રહ્યો છે. ત્યરે રાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ગોવિંદ પરાશરે ફેસબુક પર પોસ્ટ શેર કરી હિંદુઓ આ ફિલ્મ જોવા જશે તો તેનું મોંઢુ કાળુ કરવાની વાત કરી છે.

Etv Bharatહિંદુઓ બ્રહ્માસ્ત્ર જોવા જશે તો મોઢાકાળા કરવામાં આવશે

author img

By

Published : Sep 7, 2022, 2:36 PM IST

આગ્રાઃ આગ્રા જિલ્લામાં રાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ગોવિંદ પરાશરે ફેસબુક પર પોસ્ટ (Hindu Parishad National President Govind Parashar Facebook post) કરીને લખ્યું છે કે જે કોઈ પણ ફિલ્મ બ્રહ્માસ્ત્ર જોવા જશે. એ હિન્દુનું મોઢું કાળું કરવામાં આવશે. શુક્રવારે રણબીર કપૂર-આલિયા ભટ્ટની આગામી ફિલ્મ (Protest against Ranveer Kapoor Film ) બ્રહ્માસ્ત્ર સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે, પરંતુ હિન્દુવાદી સંગઠનો આ ફિલ્મનો (movie brahmastra protest in agra ) વિરોધ કરી રહ્યા છે.

હિંદુઓ બ્રહ્માસ્ત્ર જોવા જશે તો મોઢાકાળા કરવામાં આવશે

આ પણ વાંચો: ઉજ્જૈનમાં રણવીર આલિયાનો વિરોધ મંદિરની જગ્યાએ કલેક્ટરના ઘરે જવુ પડ્યુ

ચંપલ પહેરીને મંદિરની ઘંટડી વગાડવાથી નારાજ: રાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ગોવિંદ પરાશરે કહ્યું કે ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે અભિનેતા રણવીર કપૂર કૂદીને મંદિરની ઘંટડી વગાડે છે, જેમાં તેણે પગરખાં પહેર્યા છે, જે સનાતન ધર્મનું અપમાન છે. આ કારણે અમે તમામ હિંદુ ભાઈ-બહેનોને બ્રહ્માસ્ત્ર ફિલ્મ ન જોવા વિનંતી કરી છે. જો કોઈ હિંદુ આ ફિલ્મ જોવા જશે તો તેનું મોઢું કાળું કરવામાં આવશે.

આ પણ વાંચો: પ્રિયંકાએ માલતીને કહ્યું My Whole Heart, શેર કર્યો Unseen ફોટોઝ

ફિલ્મની કમાણી પાકિસ્તાનને આપવાનો વિરોધ: રાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ગોવિંદ પરાશરે જણાવ્યું કે આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન હેઠળ બની છે. ફિલ્મના નિર્માતા કરણ જોહરે જણાવ્યું કે આ ફિલ્મથી જે પણ કમાણી થશે. તે પાકિસ્તાનમાં પૂર પીડિતોને આપવામાં આવશે. જેને લઈને બ્રહ્માસ્ત્ર ફિલ્મનો પણ વિરોધ થઈ રહ્યો છે. કારણ કે આજ સુધી પાકિસ્તાને ભારતને 1 રૂપિયાની પણ મદદ કરી નથી. આવી સ્થિતિમાં ભારતમાં બનેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની કમાણી આપણા દુશ્મન પાકિસ્તાનને શા માટે આપીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.