ETV Bharat / entertainment

Parineeti Chopra wedding in udaipur: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા ઉદયપુર પહોંચ્યા, એરપોર્ટ પર ભવ્ય સ્વાગતનો જુઓ વીડિયો - પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા ઉદયપુર પહોંચ્યા

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા રાજસ્થાનના ઉદયપુર પહોંચી ગયા છે. રાઘવ-પરિણીતીનો એરપોર્ટ પરનો એક વીડિયો સામે આવ્યો છે. આ કપલ નજીકના પરિવાર અને મિત્રોની હાજરીમાં ભવ્ય સમારોહમાં લગ્ન કરશે. જુઓ આ કપલનો એરપોર્ટ સ્વાગત વીડિયો.

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની સૂફી નાઈટનો વીડિયો આવ્યો સામે

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 12:21 PM IST

ઉદયપુર: ટૂંક સમયમાં લગ્ન કરવા આવનાર કપલ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા શુક્રવારે ઉદયપુર પહોંચી ગયા છે. આ કપલ આજે ઉદયપુર એરપોર્ટ પર જોવા મળ્યું હતું. તેઓ પોતાના લગ્ન માટે રાજસ્થાન પહોંચ્યા હતા. લેક સિટીની બે જાણીતી હોટેલ્સમાં સપ્તાહના અંતમાં પરિણીતી અને રાઘવના લગ્નની ઉજવણી થવાની છે, ત્યારે આ કપલનું ઉદયપુર એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા ઉદયપુર પહોંચ્યા: રેડ ડ્રેસમાં ઉદયપુર એરપોર્ટ પર જોવા મળી અભિનેત્રી પરિણીતી ચોપરા. આ દરમિયાન રાઘવ બ્લુ જીન્સ અને ટાઈટ ફીટીંગ બ્લેક ટી પહેરીને અને સ્માર્ટ ડાર્ક શેડ્સ પહેરીને એરપોર્ટ પર જોવા મળ્યા હતા.છે. એરપોર્ટ પર વિશેષ સ્વાગત બાદ પિચોલા તળાવ પર બોટ સવારી કર્યા બાદ હોટેલમાં પહોંચશે. પરણિતી ચોપરાની બહેન પ્રિયંકા ચોપરા પણ આ ખાસ પ્રસંગે લગ્નમાં હાજરી આપશે. દેશભરમાંથી 200થી વધુ મહેમાનો આવશે, જેમાં રાજકારણીઓ, ઉદ્યોગપતિ અને બોલિવુડ સેલિબ્રિટીઓ સામેલ છે. મહેમાનોનું સ્વાગત પણ અનોખા અંદાજમાં કરવામાં આવશે.

લગ્ન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી: પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાના શાહી લગ્ન માટે માટેની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ દરમિયાન વિવિધ રાજ્યોના 4 મુખ્ય પ્રધાનો પણ હાજરી આપશે. રાઘવ-પરિણીતીના લગ્ન માટે લીલા પેલેસને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. લગ્ન દરમિયાન કંઈ પણ લીક ન થાય તે માટેની કાળજી લેવામાં આવી છે અને વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરિણીતી અને રાઘવના લગ્ન તારીખ 24મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે.

  1. Akhil Mishra Passes Away : ફિલ્મ '3 ઇડિયટ્સ'ના એક્ટર અખિલ મિશ્રાનું મોત, પત્ની આઘાતમાં
  2. Jawan Collection Day 15: શાહરૂખ ખાનની બોક્સ ઓફિસ પર 'બાદશાહત' બરકરાર, જાણો 'જવાન'નું 15મા દિવસનું કલેક્શન
  3. Kareena Kapoor Khan Birthday Special: બોલીવુડની બેબોનો આજે જન્મદિવસ, ચાલો જાણીએ તેની આવનારી ફિલ્મો વિશે

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.