ETV Bharat / entertainment

KRK on ShahRukh Khan: KRKએ શાહરૂખ ખાનને બોલિવૂડનો બાદશાહ ગણાવ્યો

author img

By

Published : Jan 28, 2023, 5:59 PM IST

શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'એ ભારત અને વિદેશમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મે ત્રણ દિવસમાં જ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. દરમિયાન કેઆરકેએ (KRK on Shah Rukh Khan) ટ્વિટ કરીને શાહરૂખ ખાનને બોલિવૂડનો બાદશાહ ગણાવ્યો અને કહ્યું કે તે સુપરસ્ટારની સામે 'ઝાંડુ બામ' (KRK tweeted) છે.

KRK on ShahRukh Khan: KRKએ ટ્વિટ કરીને શાહરૂખ ખાનને બોલિવૂડનો બાદશાહ ગણાવ્યો હતો

હૈદરાબાદ: ફિલ્મ અભિનેતા અને વિવેચક કમાલ આર ખાને ટ્વિટ પર શાહરૂખ ખાનને આપી હતી અગત્યની સલાહ. આ ટ્વિટને લઈ અલગ અલગ કોમેન્ટ આવી હતી. આ સાથે ફરી એક વાર શાહરૂખ ખાનના પઠાણને જોયા બાદ KRKએ કહ્યું, ''વો બાદશાહ અને હું ઝંડુ બામ છું'', આ ઉપરાંત 500 કરોડ કમાવાનો દાવો કર્યો છે. જો કે, શાહરૂખ ખાનની સામે કોઈ પોતાની જાતને કેવી રીતે મેચ કરી શકે. આવું જ હવે KRK સાથે થયું છે. તેમણે પોતાને 'ઝાંડુ બામ' કહ્યો છે. KRKએ કરેલી આ ટ્વિટ પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો: Jr NTR Cousin Cardiac Attack : RRRના એક્ટર જુનિયર NTRના પિતરાઈ ભાઈને આવ્યો હાર્ટ એટેક

  • Film #Pathaan is holding strongly today. So Day3 business can be ₹25-30Cr! And now lifetime business can be Rs.500 to 600. Means this film can become all time biggest blockbusters in the history of Bollywood. Congrats Bhai Jaan @iamsrk!👏

    — KRK (@kamaalrkhan) January 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બોક્સ ઓફિસ કલેક્શન: શાહરૂખ ખાનની એક્શન ફિલ્મ 'પઠાણ', જેણે શરૂઆતના દિવસે ગભરાટ મચાવ્યો હતો. તેણે બીજા દિવસે 70 કરોડની કમાણી કરીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. 'પઠાણે' તારીખ 26મી જાન્યુઆરીની રજાના દિવસે આ કારનામું કર્યું હતું. તારીખ 25 જાન્યુઆરી નોન-હોલિડે રિલીઝ થયેલી ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ફિલ્મની ત્રીજા દિવસની કમાણી સામે આવી છે. પહેલા અને બીજા દિવસની સરખામણીએ ત્રીજા દિવસે 'પઠાણ'ની કમાણી ઘણી ઓછી છે. જોકે, આ ફિલ્મે વિશ્વભરમાં રૂપિયા 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને ભારતીય બોક્સ ઓફિસ પર રૂપિયા 150નો આંકડો પાર કરી ગયો છે. 'પઠાણ'નું બોક્સ ઓફિસ કલેક્શન જોયા પછી, KRKએ ટ્વિટર પર જાહેરાત કરી છે કે, 'આ ફિલ્મનું આજીવન કલેક્શન 500 થી 600 કરોડનું રહેશે.'

આ પણ વાંચો: RRR in Japan: RRRએ હવે જાપાનમાં રચ્યો ઈતિહાસ, રાજામૌલીએ જાપાની ચાહકોનો માન્યો આભાર

  • I was insisting and asking @iamsrk to change name #Pathaan. But he was sure that this name is perfect. And finally he has proved that he is still Badshah of Bollywood and I am a “Jandu Baam” in front of him.🤪😂

KRKએ SRKને આપી સલાહ: KRKએ શાહરૂખ ખાનને પઠાણ નામ બદલવાની આપી હતી સલાહ. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું છે કે, ''SRK એક મોટો સ્ટાર છે, તેથી હું હજુ પણ માનું છું કે તેણે જિદ્દી ન હોવું જોઈએ. પબ્લિકની સામે નમવું ખોટું નથી. પબ્લિક ને હી તો સ્ટાર બનાયા હૈ. જ્યારે તમામ સમુદાયના લોકો તેની વિરુદ્ધ છે ત્યારે તેણે પઠાણનું નામ બદલવું જોઈએ. તેમણે ભારતીય જનતા માટે ફિલ્મ બનાવી છે.'' પરંતુ તેને ખાતરી હતી કે, આ નામ સંપૂર્ણ છે. આ સાથે હાલમાં જ ટ્વીટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે, ''આખરે તેણે સાબિત કરી દીધું કે તે હજુ પણ બોલિવૂડનો બાદશાહ છે અને તેની સામે હું 'ઝાંડુ બામ' છું. KRK આ ટ્વિટ પર યુઝર્સ કોમેન્ટ કરી રહ્યાં છે. જેમાં એક યુઝરે પ્રતિક્રિયા આપતા ટ્વિટ કરી કહયું છે કે, ''તમે ઝંડૂ બામ બનવામાં કોઈ શક નથી.'' બિજા યુઝર્ ટ્વિટર પર પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું છે કે,''તમે બધાની સામે ઝંડુ બામ છો.''

  • SRK is a big star, So I still believe that he should not be obstinate. Public Ke Saamne Jhukna Galat Nahi Hai. Public Ne Hi Toh star Banaya Hai. He should change name of #Pathaan when all the communities people are against it. He has made film for Indian public only not Afghans.

    — KRK (@kamaalrkhan) January 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.