ETV Bharat / entertainment

ફિલ્મ બ્રહ્માસ્ત્ર માંથી શાહરૂખ ખાનની એક ઝલક શેર - ફિલ્મ બ્રહ્માસ્ત્ર

રણબીર આલિયાની એકસાથે પહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રની રિલીઝનું કાઉન્ટડાઉન (Countdown to the release of the film Brahmastra) શરૂ થઈ ગયું છે. આ પહેલા કરણ જોહરે આ ફિલ્મમાંથી શાહરૂખ ખાનની એક ઝલક શેર (Karan Johar Shares A Glimpse of Shah Rukh Khan) કરી છે.

Etv Bharatફિલ્મ બ્રહ્માસ્ત્ર માંથી શાહરૂખ ખાનની એક ઝલક શેર

author img

By

Published : Sep 2, 2022, 11:48 AM IST

હૈદરાબાદ: બોલિવૂડના નવપરિણીત યુગલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની (Ranbir Kapoor and Alia Bhatt) એકસાથે પ્રથમ ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. આ પહેલા કરણ જોહરે ફિલ્મના ફેન્સ માટે એક મોટું સસ્પેન્સ શેર (Karan Johar Shares A Glimpse of Shah Rukh Khan) કર્યું છે. કરણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મ સાથે જોડાયેલી એક ટૂંકી વિડિયો ક્લિપ શેર કરી છે, જેને જોયા બાદ ફિલ્મ જોવા માટે ચાહકોની બેચેની વધી ગઈ છે.

આ પણ વાંચો: સૈફ અલી ખાનના બનેવી કુણાલ ખેમુએ કરી તેની પ્રથમ ફિલ્મની જાહેરાત

શાહરૂખને એક્શનમાં જોઈને ઉત્સાહિત: કરણ જોહરે ટ્વિટર પર શેર કરેલી ક્લિપ ફિલ્મ બ્રહ્માસ્ત્રની છે, જેમાં શાહરૂખ ખાનનો રોલ બતાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં 'વાનરાસ્ત્ર'ને ફાઈટ સીનમાં બતાવવામાં આવ્યો છે. અગાઉ લીક થયેલી તસવીરોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે શાહરૂખ ખાન છે, જે ફિલ્મમાં કેમિયો ભજવી રહ્યો છે. ચાહકોએ તરત જ કોમેન્ટ સેક્શનમાં અભિવ્યક્ત કરવાનું શરૂ કર્યું કે તેઓ શાહરૂખને એક્શનમાં જોઈને ઉત્સાહિત છે.

વાનરાસ્ત્રની ભૂમિકામાં શાહરૂખ ખાન: વીડિયો શેર કરતાં કરણે લખ્યું, 'વનરાસ્ત્રની અસાધારણ શક્તિ માત્ર 8 દિવસમાં જાહેર થશે. આ વિડિયોમાં વનરાસ્ત્રને દિવાલ પર દોડતો અને કૂદતો બતાવવામાં આવ્યો છે, જેમાં તે એક દુષ્ટ શક્તિવાળા રાક્ષસ પર ફ્લિપ સ્ટંટ વડે આગનો ગોળો મારી રહ્યો છે, જેના પછી તે જમીન પર પડી જાય છે.

આ પણ વાંચો: રણબીર અને આલિયાએ સાદગીથી લગ્ન પર રણવીર સિંહ આવુ બોલ્યા

વનરાષ્ટ્રની ભૂમિકામાં કોણ છે: આ વીડિયોમાં પાત્રનો ચહેરો દેખાતો નથી, પરંતુ ચાહકો અનુમાન લગાવવા લાગ્યા છે કે તે શાહરૂખ ખાન છે. હવે ચાહકો આ પાત્રમાં શાહરૂખ ખાનને આડેધડ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ એક ક્લિપ વાયરલ થઈ હતી જેમાં શાહરૂખને વાનરાસ્ત્ર કહેવામાં આવી રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.