ETV Bharat / entertainment

જુગ જુગ જીયોનું ટ્રેલર ભાવનાઓની રોલર કોસ્ટર રાઈડનો આપે છે સંકેત - નીતુ કપૂર

જગ જુગ જિયોના નિર્માતાઓએ હાલમાં જ ફિલ્મનું ટ્રેલર (Jug Jugg Jeeyo trailer) રિલીઝ કર્યું છે, જેને કોમેડી-ડ્રામા તરીકે ઓળખવામાં આવે છે. રાજ મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વરુણ ધવન, અનિલ કપૂર, મનીષ પૉલ, નીતુ કપૂર, કિયારા અડવાણી અને પ્રાજક્તા કોલી મુખ્ય ભૂમિકામાં છે.

જુગ જુગ જીયોનું ટ્રેલર ભાવનાઓની રોલર કોસ્ટર રાઈડનો આપે છે સંકેત

author img

By

Published : May 23, 2022, 10:01 AM IST

મુંબઈ: ફિલ્મ જગ જુગ જિયોનું બહુપ્રતિક્ષિત ટ્રેલર (Jug Jugg Jeeyo trailer ) આખરે આવી ગયું છે,ધર્મા પ્રોડક્શન્સે રવિવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું હતું. તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ધર્મા ફિલ્મ્સે લગભગ 3 મિનિટનું ટ્રેલર (Dharma Films Releases Jag Jug Jio Trailer) શેર કર્યું છે, જે જોતા એવું લાગે છે કે આ ફિલ્મ સંબંધોની જટિલતાઓ વિશે હશે.

આ પણ વાંચો: હવે KGFના નિર્માતાઓ બનાવશે આ નવી એક્શન ફિલ્મ

ધર્મા પ્રોડક્શન્સે સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર વિડિયો શેર કર્યો અને તેને કૅપ્શન આપ્યું, "પ્રેમ, હાસ્ય, આંસુ, ક્ષમા અને એકતા પર બનેલું કુટુંબ! આ ખાસ પરિવાર સાથે એક જ સમયે આ બધું અનુભવો અને આશ્ચર્યથી ભરેલા તેમના પુનઃમિલનનો અનુભવ કરો! JJJ ટ્રેલર હવે બહાર આવ્યું છે! Jug Jugg Jeeyo 24 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા રહ્યું છે!"

આ પણ વાંચો: કેટરિના-વિકીની જેમ લગ્ન કરશે આલિયા-રણબીર! આ 6 વસ્તુઓ હશે ખાસ

ફિલ્મની સ્ટાર કાસ્ટમાં વરુણ ધવન, અનિલ કપૂર, મનીષ પૉલ, નીતુ કપૂર, કિયારા અડવાણી અને પ્રાજક્તા કોલીનો સમાવેશ થાય છે. ટ્રેલરનો વિડિઓ કિયારા અડવાણી અને વરુણ ધવન તેમના લગ્નની ઉજવણી સાથે શરૂ થાય છે, પરંતુ જ્યારે તેઓ ડિવોર્સ લેવાનું નક્કી કરે છે ત્યારે વસ્તુઓ અણધારી વળાંક લે છે, પરંતુ તેમના નિર્ણયને તેમના પરિવારોથી ગુપ્ત રાખે છે. COVID19 ને કારણે ઘણા વિલંબ પછી, ફિલ્મ 24 જૂન, 2022 ના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.