ન્યૂઝ ડેસ્ક: જીગ્નેશ કવિરાજની નવી ફિલ્મ (Jignesh Kaviraj film) 'દિલનું કેવું માનું તો દુનિયા નડે છે' આવવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ છે દલનું કેવુ માનું તો દુનિયા નડે છે (movie Dilnu Kevu Manu To Dunya Nade chhe). આ ફિલ્મમાં સ્વેતા સેન છે, જે વિક્રમ ઠાકોરની ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા. એક્તા મુવી મેકર્સના બેનરમાં જિગ્નેશ કવિરાજની ફિલ્મ 'દિલનું કેવુ માનું તો દુનિયા નડે છે' જેનું મુહિર્ત 1 જાન્યુઆરી 2023 ના રોજ થયું છે. આ ફિલ્મનું શુંટિંગ પુર્ણ થતા ટુંક જ સમયમાં થિયેટરોમાં દર્શકોને જોવા મળશે. જિગ્નેશ કવિરાજની ઘણી ફિલ્મ બની છે, તેમ આ ફિલ્મ પણ રિલીઝ થવા જઈ રહી છે.
આ પણ વાંચો: ગુજરાતના પ્રખ્યાત સંગીત કલાકરો પર એક નજર
જીગ્નેશ કવિરાજની ફિલ્મ: જિગનેશ કવિરાજે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ''એકતા મેકર્સના બેનરમાં આમુરું નવું ફિલ્મ ''દિલનું કેવુ માનું તો દુનિયા નડે છે', જેનું મુહૂર્ત તારીખ 1 જાન્યુઆરી 2023ના રોજ થવાની વાત કરી હતી. આ સાથે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, ''આપના આશીર્વાદથી આ ફિલ્મ સફળ થાય તેવી આશા રાખીએ છિએ.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
જીગ્નનેશ બારોટની પોસ્ટ: વા વર્ષની નવી શરુઆત આપ સૌના આશીર્વાથી એક્તા મુવી પ્રોડક્શન હાઉસની નવી ફિલ્મનું શુભ મુહૂર્ત થયું છે. જેનું નામ છે 'દિલનું માનુ તો દુનિયા નડે છે'. આ ફિલ્મમાં કલાકારમાં સુપર સ્ટાર સિંગર જીગ્નેશ બારોટ, સ્વેતા સેન, મોરલી પટેલ, જીતુ પંડ્યા છે. ડિરેક્ટર હિતેશ પુનમ બેલદાર અને ડિઓપી લાલજી બેલદાર છે.
આ પણ વાંચો: ફેન્સને સ્ટેજ પર ચડતા જોઈને ગુરમીત દેબીનાને બચાવવાના પ્રયાસમાં થયા ઘાયલ
જીગ્નેશ કવિરાજનો વર્કફ્રન્ટ: ગુજરાતમાં ગુજરાતી ગીત ગાવામાં પ્રખ્યાત સિંગર જીગ્નેશ કવિરાજ છે. જીગ્નેશ કવિરાજનો અવાજ લોકોના હ્રુદયમાં ગુંજે છે. પ્રેમ પર ઘણા ગીત તેમણે ગાયા છે. જીગ્નેશ કવિરાજનો જન્મ તારીખ 3 સપ્ટેમ્બર 19988માં મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે થયો હતો. તેમના પરિવારના સદસ્યો પણ સંગીત ક્ષેત્રે જોડાયેલા છે. જીગ્નેશ કવિરાજના ગીતમાં જીગ્નેશ કવિરાજના ગીતમાં બેવફા ગીત, પ્રેમના ગીત, ભજન, ગરબા, ડીજે, ટીમલી પરના ગીત જોવા મળે છે. રસિયો રુપાડો, જાનુ મારી લાખોમાં એક, ઉડી પાટણ, યાદ કરે છે સાદ કરે છે, બોવફા તને દુરથી સલામ, લે કચુકો લે, હાથમાં છે વિસ્કી, માની આરતી, પરણીને પારકા થઈ ગયા વગેરે પ્રખ્યાત છે. જીગ્નેશ કવિરાજે 2000 થી પમ વધુ ગીત ગાયા છે. તેઓ ગુજરાતના શ્રેષ્ઠ કલાકારોમાનાં એક છે.