ETV Bharat / entertainment

Jawan Prevue: ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ, જુઓ ફિલ્મના કલાકારોનો નવો લુક - શાહરૂખ ખાન જવાન પ્રીવ્યૂ

શાહરુખ ખાને હવે વિચારી લીધું છે કે, તેઓ પીછેહટ ક્યારેય નહીં કરે. શાહરુખની ફિલ્મ 'જવાન'નું પ્રીવ્યૂ રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના પ્રીવ્યૂ શાહરુખ ખાનની સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળી હતી. 'જવાન' ફિલ્મ તારીખ 7 ડિસેમ્બરે થિયેટરોમાં જોવા મળશે.

ફિલ્મ જવાનનો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ, જુઓ ફિલ્મના કલાકારોનો જુદો જુદો અવતાર

author img

By

Published : Jul 10, 2023, 5:49 PM IST

હૈદરાબાદ: તારીખ 7 ડેસેમ્બર 2023ના રોજ થિયેટરોમાં ફરી તુફાન સાથે શાહરુખ ખાનની એન્ટ્રી થઈ રહી છે. શાહરુખ બીજી વાર બોક્સ ઓફિસ પર ધમાલ કરવાના છે. શાહરુખ ખાને પોતાની આગામી એક્શન થ્રિલર ફિલ્મ 'જવાન'નું પ્રીવ્યૂ રિલીઝ કરી દીધું છે. શાહરુખ ખાને પોતાના ચાહકોના દિલના ધબકારા વધારી દીધાં છે. સોશિયલ મીડિયા પર 'જવાન' ફિલ્મને લઈને હોબાળો મચી ગયો છે.

ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ

ફિલ્મની સ્ટોરી: ચોતરફ 'જવાન' ફિલ્મની ચર્ચા થઈ રહી છે. 'જવાન' ફિલ્મના પ્રીવ્યૂમાં શાહરુખ ખાન પહેલી વખત આ પ્રકારના અનોખા અવતારમાં જોવા મળ્યા છે. શાહરુખ ખાને બાદશાહ અને 'પઠાણ' અવતાર પછી 'જવાન' ફિલ્મમાં નવા નવા અવતારથી ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. પરંતુ હજુ પણ ફિલ્મની સ્ટોરી અસ્પષ્ટ છે. ફક્ત શાહરુખ ખાન બોલતા જોવા મળે છે કે, ''જબ મેં વિલન બનતા હું, તો મેરે આગે કોઈ હીરો ટિક નહીં પાતા,''

ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ

ફિલ્મના કલાકાર: શાહરુખ ખાન આ વખતે ચોક્કસ ધમાકો કરવા જઈ રહ્યાં છે. બની શકે કે, શાહરુખની આ લેટેસ્ટ 'જવાન' ફિલ્મ 'પઠાણ'નો પણ રેકોર્ડ તોડી શકે છે. ફિલ્મના કાલકારોની વાત કરીએ તો, દીપિકા પાદુકોણ, નયનતારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. સાન્યા મલ્હોત્રા અને નયનતારા એક ઓફિસરની ભૂમિકામાં જોવા મળે છે. જ્યારે વિજય સેતુપતિ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં તબાહી મચાવતા જોવા મળે છે.

ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ
ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ

એક્ટરનો વર્કફ્રન્ટ: ચાહકો શાહરુખની ફિલ્મ 'જવાન' થિયેટરોમાં જોવા માટે અધિરા થઈ રહ્યાં છે. ફિલ્મ જોયા પછી ચાહકોને રાહ જોવી મુશ્કેલ થઈ ગયું છે. 'જવાન' ફિલ્મને થિયેટરોમાં જોવા માટે તૈયાર દર્શકો તૈયાર છે. ફિલ્મ તારીખ 7 જુલાઈના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ સાથે સાહરુખ ફિલ્મ 'જવાન' સાથે 'ડંકી' ફિલ્મમાં પણ જુદા અવતારમાં જોવા મળશે.

  1. Bb Ott 2: સલમાન ખાનની સિગરેટ સાથે તસવીર વાયરલ, એક સ્પર્ધક શો છોડવા માંગે છે
  2. Shilpa Shetty: શિલ્પા શેટ્ટી જિમમાં વર્કઆઉ કરી રહી છે, વીડિયો વાયરલ
  3. Banaskantha News : ગાયક કીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે અંબાજી મંદીરે ધ્વજા ચડાવી, જુઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.