ETV Bharat / entertainment

Barbie Deepfake Video: નવા અવતારમાં જોવા મળ્યા કંગના રનૌત-હ્રુતિક રોશન, વીડિયો જોઈ 'બાર્બી' યાદ આવશે - બાર્બી ડીપફેક વીડિયોમાં રિતિક કંગના

કંગના રનૌત અને હ્રુતિક રોશન ફરી ભેગા થવાની શક્યતા નથી, પરંતુ તાજેતરમાં આ બન્નેનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ બાર્બી ફિલ્મમાં લીડ રોલ ભજવી રહેલા પાત્રોની જગ્યાએ જોવા મળે છે. આ વીડિયો ડિપફેક ટેલકનોલોજીના સૌજન્યથઈ નિર્માણ પામ્યો છે.

નવા અવતારમાં જોવા મળ્યા કંગના રનૌત-હ્રુતિક રોશન, વીડિયો જોઈ 'બાર્બી' યાદ આવશે

author img

By

Published : Jul 29, 2023, 3:23 PM IST

હૈદરાબાદ: ધ ઈન્ડિયન ડીપફેકર તરીકે ઓળખાતા એખ ડીપફેક કલાકારે તાજેતરમાં એક સમૂજી વીડિયો શેર કર્યો છે. જેમાં બોલિવૂડ સ્ટાર્સ કંગના રનૌત અને હ્રુતિક રોશનને આયકોનિક બાર્બી અને કેન પાત્રો તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં ગ્રેટા ગેર્વિગની 'બાર્બી' ફિલ્માંથી માર્ગોટ રોબી અને રેયાન ગોસલિંગની જગ્યા લેવામાં આવી છે. ડીપફેકે ચાહકોમાં ભય પેદા કર્યો છે. દર્શકો આ વીડિયોમાં ઢીંગલીના અવતારમાં બોલિવુડ કલાકારોને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

કંગના હૃતિક બાર્બી ડીપફેક: ડીપફેક વીડિયોમાં કંગના રનૌત માર્ગોટ રોબી સાથે આકર્ષક સામ્ય ધરાવે છે. કંગનાનો ચેહરો માર્ગોટ રોબી સાથે સામ્યતા ધરાવતો હોવાથી પ્રતિભાશાળી કલાકારે કુશળતાપૂર્વક કંનાને સોનેરી વાળ આપ્યા છે અને તેમને પિંક કલરના ડ્રેસ પહેરાવ્યા છે. આના કારણે કંગનાનો ક્મ્પ્યુટર જનરેટેડ રુપ અદભૂત દેખાય છે. બીજી બાજુ બ્લીચ કરેલા સોનેરી વાળ હ્રુતિક રોશનને આપ્યા છે, જે કેનની ભૂમિકા માટે યોગ્ય દેખાવ છે.

કંગના-હ્રુતિકની કેમેસ્ટ્રી: વીડિયોની સાથે એક મનમોહક કેપ્શન પણ આપ્યું છે. બોલિવુડની કથિત જોડીના દુશ્મનોએ પ્રતિષ્ઠિત પાત્રોમાં રુપાંરિત કરતી સીમલેસ વિનિમયને પ્રકાશિત કરવામાં આવી હતી. તમામ જરુરી પરવાનગીઓ અને યોગ્ય ખંતનું પાલન કરવામાં આવ્યું છે. પરિણામ પ્રતિભા અને અને સર્જનાત્મકતાનું અસાધારણ સંકલન હતું. જેમાં કંગના રનૌત અને હ્રુતિક રોશનની સિઝલિંગ કેમેસ્ટ્રીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ઓપેનહેમર સાથે સંઘર્ષ: આ ફિલ્મ વિશ્વભરમાં ભારે સફળતા મેળવી હતી. પરંતુ ભારતીય બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી નહીં. કારણ કે, ભારતમાં તેમની સાથે એક બીજી હોલિવુડ ફિલ્મ રિલીઝ થઈ હતી, તે છે 'ઓપેનહેમર'. 'ઓપેનહેમરે' ભારતીય બજારમાં સારો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે ભારતીય બોક્સ પર 'બાર્બી'ને પાછળ છોડી દીધી છે. પરંતુ વૈશ્વક સ્તરે 'બાર્બી' ફિલ્મે 'ઓપેનહેમર'ને પાછળ છોડી દીધી છે.

કંગના-હ્રુતિકનો વર્કફ્રન્ટ: કંગના રનૌત અને હ્રુતિક રોશનની વાત કરીએ તો, કંગના અને હ્રુતિક બન્ને 'ક્રિસ 3'માં સાથે જોવા મળ્યા હતા. કંગનાએ સહ અભિનેત્રીની ભૂમિકા નિભાવી હતી. વર્કફ્રન્ટમાં જોઈએ તો, હ્રુતિક રોશનનો આગામી પ્રોજક્ટ 'ફાઈટર' છે. જેમાં દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે. જ્યારે કંગના રનૌત 'ઈમરજન્સી', 'તેજસ', 'ચંદ્રમુખી' જેવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

  1. Sanjay Dutt Birthday: રોક સ્ટાર સંજય દત્તને બહેન પ્રિયા દત્તે જન્મદિવસની શુભેચ્છા પાઠવી, સુંદર તસવીર કરી શેર
  2. Sanjay Dutt First Look: સંજય દત્તે જન્મદિવસ પર ચાહકોને આપી મોટી ભેટ, આગામી સાઉથ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ
  3. Oppenheimer: 'ઓપેનહેમરે' સન્માનજનક પ્રદર્શન કર્યું, બોક્સ ઓફિસ પર સંઘર્ષ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.