ETV Bharat / entertainment

Palak Tiwari: ઈબ્રાહિમ અલી ખાનના હાથમાં પલક તિવારીનું જેકેટ જોવા મળ્યું, તસવીર વાયરલ - લવબર્ડ ઇબ્રાહિમ અને પલક

પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન એક મૂવી ડેટ પર સાથે જોવા મળ્યા હતા. આ બન્ને PVRમાં અલગ અલગ પ્રવેશ્યા અને બહાર નિકળ્યા હતા. તેમ છતાં રસપ્રદ વાત એ છે કે, ઈબ્રાહિમના હાથમા પલક તિવારીનું જેકેટ જોવા મળ્યું હતું. આ દરમિયાન બન્ને બ્લેક ડ્રેસ સાથે શાનદાર લુકમાં જોવા મળ્યા હતા.

Eઈબ્રાહિમ અલી ખાનના હાથમાં પલક તિવારીનું જેકેટ જોવા મળ્યું, તસવીર વાયરલ
ઈબ્રાહિમ અલી ખાનના હાથમાં પલક તિવારીનું જેકેટ જોવા મળ્યું, તસવીર વાયરલ
author img

By

Published : Jul 23, 2023, 3:33 PM IST

હૈદરાબાદ: શ્વેતા તિવારી અને અભિનેતા રાજા ચૌધરીની પુત્રી પલક એ સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન સાથે તેના શંકાસ્પદ પ્રેમના કારણે ચર્ચામાં છે. શનિવારે આ કપલ ફિલ્મ જોવા માટે ગયું હતું. આ બન્ને અલગ અલગ ગયા અને બહાર નિકળ્યા હતા. પરંતુ આ કપલની ખાસ વાત એ છે કે, થિયેટરમાંથી બહાર નિકળતી વખતે ઈબ્રાહિમના હાથમાં પલકનું જેકેટ જોવા મળ્યું હતું.

જેકેટ સાથે ઇબ્રાહિમ: સૈફ અલી ખાન અને તેમની પૂર્વ પત્ની અમૃતા સિંહનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન પલક તિવારીને ડેટ કરી રહ્યો છે. પાપારાઝી અનુસાર રુમર્ડ કપલ ગ્રેટા ગેર્વિગની ફિલ્મ 'બાર્બી' જોવા માટે ગયું હતું. ઈબ્રાહિમનો એક વીડિયો ઈન્ટરનેટ પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં થિયેટરમાંથી બહાર નિકળતા દરિમિયાન તેમણે પલક તિવારીનું જેકેટ પકડ્યું હતું. ઈબ્રાહિમ અને પલક તેમની ફિલ્મ આઉટિંગ માટે બ્લેક પોશાક પહેર્યો હતો. બ્લેક ક્રોપ ટોપ, બ્લેઝર અને બ્લેક ટ્રાઉઝરમાં અભિનેત્રી શાનદાર જોવા મળી હતી. બીજ બાજુ ઈબ્રાહિમે વ્હાઈટ ટી-શર્ટ અને બ્લેક શર્ટ પહેર્યો હતો.

યુઝર્સે કરી કોમન્ટ: એક પાપારાઝીએ કેપ્શન સાથે ઈન્સ્ટાગ્રામ પર બન્નેના ફૂટેજ પોસ્ટ કર્યા છે. 'બાર્બી ફેન્સ ? હા, હા અને હા. આજે અમારા ક્રુએ PVR ખાતે પલક તિવારી અને ઈબ્રાહિમ ખાનની તસવીર ખેંચી હતી. શું તમે બાર્બી જોઈ ?'' વીડિયોને ચાહકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક ચાહકે લખ્યું છ કે, 'મોડલ કપલ. તેઓ ખુબ જ સુંદર છે.' બીજાએ લખ્યું છે કે, 'હમ તુમ મૂવી 2. આના માટે સારું ?' અન્યએ કોમેન્ટ કરી છે કે, 'તેઓ યુવાન છોકરાઓ છે. તે સંપુર્ણપણે ઠીક છે. તેમના પ્રત્યે ગોપનિતા જાળવો'

પલક-ઈબ્રાહિમનો વર્કફ્રન્ટ: પલક તિવારીએ સલમાન ખાન અને આયુષ શર્મા અભિનીત ફિલ્મ 'એન્ટિમ: ધ ફાઈનલ ટ્રુથ'માં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું. તેમણે સલમાન ખાન અને પુજા હેગડે સાથે 'કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મથી અભિનયની શરુઆત કરી હતી. આ સાથે ઈબ્રાહિમ અલી ખાને કરણ જોહરની ફિલ્મ 'રોકી કી રાની કી પ્રેમ કહાની'માં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું છે.

  1. Bigg Boss Ott 2: વિકેન્ડ કા વારમાં સલમાન ખાને જિયા શંકર અને મનીષા રાનીની ટિકા કરી
  2. Ranveer Singh Bareilly: આલિયા ભટ્ટ રણવીર સિંહ પહોંચ્યા બરેલી, ઝુમકા ચોક ખાતે જોવા મળ્યો ગ્લેમરસ અવતાર
  3. Btown Couples અનન્યા પાંડે આદિત્ય રોય કપૂર મુંબઈમાં એક સાથે જોવા મળ્યા, તસવીર વાયરલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.