ETV Bharat / entertainment

આ IAS કપલે કરી સગાઈ, કપલ લાગી રહ્યુ છે ખૂબ જ સુંદર જૂઓ ફોટોઝ - IAS અતહર આમિર ખાન

ડો.મેહરીને બ્રિટન અને જર્મનીમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યો છે. મેહરીન અને અતહર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. (IAS Athar Aamir khan gets engaged with Dr Mehreen qazi) અતહર અમીર ખાન ભારતીય વહીવટી સેવા (IAS) ના અધિકારી અને શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર છે.

આ IAS કપલે કરી સગાઈ, કપલ લાગી રહ્યુ છે ખૂબ જ સુંદર જૂઓ ફોટોઝ

author img

By

Published : Jul 6, 2022, 11:23 AM IST

હૈદરાબાદ: IAS અતહર આમિર ખાને (IAS Athar Aamir khan ) દિલ્હી સ્થિત સુંદર અને ગ્લેમરસ ડોક્ટર મેહરીન કાઝી સાથે સગાઈ કરી લીધી છે. અતહર અને મેહરીન બંનેએ સગાઈ કરી લીધી (IAS Athar Aamir khan gets engaged with Dr Mehreen qazi) અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને આની જાણકારી આપી. 2015 IAS ટોપર ટીના ડાબીના ભૂતપૂર્વ પતિ અને IAS અતહર આમિર ખાન ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યા છે. અગાઉ અતહરની પૂર્વ પત્ની ટીના ડાબીએ આ વર્ષે IAS પ્રદીપ ગાવંડે સાથે લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો: OMG! કિયારાને મળવા 51 માળની બિલ્ડીંગની સીડી પર ચઢ્યો ફેન, જાણો પછી શું થયું

2.4 મિલિયન યુઝર્સ તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે: હવે અતહર સુંદર અને ગ્લેમરસ ડોક્ટર મેહરીન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. અતહરની મંગેતર મેહરીન દેખાવમાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી. સોશિયલ મીડિયા પર તેની સંપૂર્ણ ગ્લેમર અને ખૂબસૂરત તસવીરો છે. શ્રીનગરના લાલ બજારની રહેવાસી મેહરીન વ્યવસાયે ડોક્ટર છે અને દિલ્હીની રાજીવ ગાંધી કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં કામ કરે છે. મેહરીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને 2.4 મિલિયન યુઝર્સ તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે: ડો.મેહરીને બ્રિટન અને જર્મનીમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યો છે. મેહરીન અને અતહર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. અતહર અમીર ખાન ભારતીય વહીવટી સેવા (IAS) ના અધિકારી અને શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર છે.

આ પણ વાંચો: શિલ્પા શેટ્ટી એફિલ ટાવર સામે પતિ સાથે રોમેન્ટિક થઈ, જૂઓ રોમેન્ટિક ફોટોઝ

મસૂરીમાં ટ્રેનિંગ દરમિયાન... : IAS અતહર આમિર ખાન કાશ્મીરના અનંતનાગનો રહેવાસી છે. 2015માં અથર યુપીએસસીમાં બીજા નંબરે આવ્યો હતો અને ટીના ડાબી ટોપ પર હતી. મસૂરીમાં ટ્રેનિંગ દરમિયાન આમિર અને ટીના વચ્ચે પ્રેમ ખીલ્યો અને ટ્રેનિંગ પૂરી થયા પછી બંનેએ 2018માં લગ્ન કરી લીધા. જો કે, આમિર-ટીનાના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને વર્ષ 2021માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.