ETV Bharat / entertainment

bollywood Box Office: 'ગદર 2'ની 300 કરોડના ક્લબમાં એન્ટ્રી, 'OMG 2' 100 કરોડની નજીક - omg 2 બોક્સ ઓફિસ કલેક્શન

બોલિવુડ અભિનેતા સની દેઓલની ફિલ્મ 'ગદર 2' અને અક્ષય કુમારની 'OMG 2' તારીખ 11 ઓગ્સ્ટના રોજ વિશ્વસ્તરે રિલીઝ કરવામાં આવી હતી. 'ગદર 2' બોક્સ ઓફિસ પર ધડાકો કરી રહી છે. સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ પ્રત્યે દર્શકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળે છે. 8માં દિવસે આ ફિલ્મે કેટલી કમાણી કરી તે જાણવા માટે આગળ વાંચો.

'ગદર 2' 300 કરોડની ક્લબમાં એન્ટ્રી, 'OMG 2' 100 કરોડની નજીક

author img

By

Published : Aug 19, 2023, 1:12 PM IST

હૈદરાબાદ: સની દેઓલ અને અમિષા પટેલની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ગદર 2'એ ભારતીય બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. આ સાથે 300 કરોડના ક્લબમાં પ્રવેશ કર્યો છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ તારીખ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. આ દરમિયાન 'OMG 2'ની બોક્સ ઓફિસ પર સફળતા સતત હેડલાઈન્સ બનાવી રહી છે. અક્ષય કુમારની તાજેતરની ફિલ્મ સ્થાનિક સ્તરે ધીમી ગતીએ કમાણી કરી છે.

  • 300 NOT OUT… #Gadar2 continues to ROAR… Mass pockets are in an altogether different league… Also, the contribution from Tier 2 and Tier 3 sectors will set a new benchmark… Expect BIGGG JUMP on [second] Sat and Sun… [Week 2] Fri 20.50 cr. Total: ₹ 305.13 cr. #India biz.… pic.twitter.com/OMTP6Z4BJJ

    — taran adarsh (@taran_adarsh) August 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગદર 2નું બોક્સ ઓફિસ કલેક્શન: ગદર 2ની કમાણીની વાત કરીએ તો, ઓપનિંગ ડેના દિવસે ધમાકેદાર કમાણી કરી હતી. તરણ આદર્શના અહેવાલ મુજબ, 'ગદર 2'એ બીજા શુક્રવારે 20 કરોડ રુપિયાની કમાણી કરી હતી. તારીખ 11 ઓગસ્ટના રોજ રિલીજ થઈ હતી અને આજે 9માં દિવસે ચાલી રહી છે. આ ફિલ્મે 300 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. 'ગદર 2'એ ભારતીય બજારમાં સ્ક્રીનિંગના આઠમાં દિવસે પ્રશંસનીય 20.50 કરોડની કમાણી કરી હતી. હવે આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર 305.13 કરોડની કમાણી કરી લીધી છે.

  • #OMG2 maintains a SOLID GRIP on [second] Fri, the screens moving to #HouseFull status in evening shows… With ₹ 💯 cr around the corner, it will be interesting to see where its *lifetime biz* lands up… [Week 2] Fri 6.03 cr. Total: ₹ 91.08 cr. #India biz. #Boxoffice pic.twitter.com/s6X4RgQQjR

OMG 2નું બોક્સ ઓફિસ કલેક્શન: 'OMG 2' માટે શુક્રવારના આંકડા પણ એટલા જ આશાસ્પદ રહ્યા હતા. 'OMG 2' 8માં દિવસે રુપિયા 6.8 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે. તરણ આદર્શના જણાવ્યા અનુસાર, સ્થાનિક બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ કલેક્શન આશરે 91.08 કરડો થઈ ગયું છે. 'OMG 2' ની જીતની સાથે અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો શેર કરીને દર્શોકોને આભાર વ્યક્ત કર્યો હતો.

  1. 89th Birthday Poet Gulzar : આજે પ્રખ્યાત ગીતકાર, ફિલ્મ નિર્માતા અને કવિ ગુલઝાર નો 89મો જન્મદિવસ
  2. Jailer Screening: Upના ડેપ્યુટી Cm કેશવ પ્રસાદ મૌર્ય આજે રજનીકાંત સાથે 'જેલર' સ્ક્રીનિંગમાં હાજરી આપશે
  3. Amit Bhatt Birthday: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જાણીતા કલાકાર ચંપક ચાચાજીનો આજે જન્મદિવસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.