ETV Bharat / entertainment

Bigg Boss: નોમિનેશન ટાસ્ક વધુ સંઘર્ષમય બનશે, સ્પર્ધકો એકબીજાના સામાનનો નાશ કરશે - બિગ બોસ ઓટીટી 2 નોમિનેશન

બિગ બોસ ઓટીટી 2 શોમાં આગામી એપિસોડ ખુબ જ રસપ્રદ જોવા મળશે. કારણ કે આ સપ્તાહ માટે નોમિનેશન ડાસ્ક વધુ સંઘર્ષમય થઈ ગયું છે. આ એપિસોડમાં પ્રતિભાગી એક બીજાના સામાનને નાશ કરતા જોવા મળે છે. આ એપિસોડ આજે રાત્રે 9 કલાકે જીઓ સિનેમા પર ફ્રિ સ્ટ્રિમિંગ થશે.

નોમિનેશન ટાસ્ક વધુ સંઘર્સમય બનશે, સ્પર્ધકો એકબીજાના સામાનનો નાસ કરશે

author img

By

Published : Jul 11, 2023, 4:15 PM IST

Updated : Jul 11, 2023, 4:38 PM IST

હૈદરાબાદ: સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા રિયાલિટી શો બોગ બોગ ઓટીટી 2 આગામી એપિસોડમાં ઘરના માટે હાલના ડ્રામામાં વધુ સંઘર્ષ જોવા મળશે. જીઓ સિનેમા દ્વારા શેર કરાયેલા મંગળવારના એપિયાસોડની ઝલકમાં ઘરમા સદસ્યોને આ સપ્તાહના નોમિનેશન ટાસ્કમાં વ્યક્તગત સામાનનો જોખમમાં રાખીને સુરક્ષિત સ્થળ માટે લડતા જોવા મળે છે. આ એપિસોડ દર્શકોને વધુ રોમાંચક સફર તરફ લઈ જશે.

શો જોવાનો સયમ: મંગળવારે પ્રસારિત થનારા એપિસોડમાં સ્પર્ધકો નોમિનેશન ટાળવા માટે એકબીજાના અંગત સામાનને તોડતા અને નાશ કરતા જોવા મળશે. જિયો સિનેમાના અધુકૃત ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પ્રીવ્યૂ શેર કરતા બિગ બોસ ઓટીટી 2ના નિર્માતાઓએ કેપ્શનમાં લખ્યું છે કે, આ નોમિનેશન, લગાવવામાં આવશે આર એક પછી એક આરોપો અને વ્ચક્તિગત સામાન હંશે મુશ્કેલીમાં. આજે રાત્રે 9 કલાકે બિગ બોસ ઓટીટી 2નો એપિસોડ જુઓ. જીઓ સિનેમા પર ફ્રિ સ્ટ્રિમિંગ.

નોમિનેશન ટાસ્કની શરતો: બિગ બોસે આ સપ્તાહના માટે નોમિનેશન ટાસ્ક રજુ કર્યો છે. આ ટાસ્કમાં નિર્માતા 5 વાર હોર્ન વગાડશે. દરેક વખતે હોર્ન વાગવા પર પ્રત્યેક સદસ્યએ એક વસ્તુ છોડવી પડશે, જે તેમના ખુબ જ નજીક છે અને તેને જિયા અને અભિષેકે રજુ કરવું પડશે. બન્ને પાસે વસ્તુને સ્વીકાર અથવા અસ્વીકાર કરવાની શક્તિ છે. જો તે વસ્તુને સ્વીકાર કરે છે તો જે ત્યજી દેવામાં આવેલી વસ્તુઓનો નાશ કરી દે છે.

નોમિનેશન નામની જાહેરાત: જિયા અને અભિષેક એક વસ્તુઓનો સ્વીકાર કર્યા બાદ નોમિનેશન નામોની જાહરેત કરશે. બીબી જંકયાર્ડને લઈને નોમિનેશન ટાસ્કમાં ઘરમાં ઘણો ડ્રામાં જોવા મળી રહ્યો છે. રસપ્રદ વાત એ છ કે, નોમિનેશન ન તો અભિષેકને મળ્યો કે નતો જિયાને મળ્યો. કારણ કે, જિયા ઘરની કેપ્ટન છે અને અભિષેકને દર્શકોના વોટથી બચાવી લેવામાં આવ્યો.

  1. Bb Ott 2: સલમાન ખાને ના પાડી છતાં આ સ્પર્ધકે છોડી દીધું ઘર, જાણો ઘરમાં શું થયું ?
  2. Box Office Updates: 'સત્યપ્રેમ કી કથા' 100 કરોડ ક્લબમાં એન્ટ્રી, કાર્તિક કિયારાએ ચાહકોનો માન્યો આભાર
  3. Omg 2 Teaser: 'omg 2' ફિલ્મના ટીઝરના એક દ્રશ્યને લઈ યુઝર્સો થયા નિરાશ, અક્ષય કુમાર થયા ટ્રોલ

Last Updated : Jul 11, 2023, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.