ETV Bharat / entertainment

Amitabh Bachchan: શૂટમાં વિલંબ થતાં બિગ બીએ અજાણી વ્યક્તિ પાસેથી બાઇક પર લિફ્ટ લીધી, તસવીર શેર - બિગ બી

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે નિયમિત જોડાયેલા રહે છે અને પોસ્ટ શેર કરતા રહે છે. એક શૂટિંગમાં તેમને જવાનું હતું અને ત્યારે તેમણે અજાણ્યા બાઇક સવારની મદદ લીધી હતી. બદલામાં તેણે અનોખી રીતે બાઇકચાલકનો આભાર માન્યો હતો. અભિનેતાએ શેર કરેલી તસવીર પર ચાહકો કોમેન્ટ કરી રહ્યાં છે. વાંચો પૂરા સમાચાર.

શૂટમાં વિલંબ થતાં બિગ બીએ અજાણી વ્યક્તિ પાસેથી બાઇક પર લિફ્ટ લીધી, તસવીર શેર

author img

By

Published : May 15, 2023, 4:27 PM IST

મુંબઈ: મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની સોશિયલ મીડિયા પોસ્ટ્સ ઘણીવાર રમૂજથી ભરેલી હોય છે. તેની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ તસવીરથી તેણે ફરી એકવાર તેના ચાહકોના હોશ ઉડાવી દીધા છે. તારીખ 14 મેના રોજ બિગ બીએ એક તસવીર શેર કરી હતી. જેમાં તેઓ એક અજાણી વ્યક્તિ સાથે બાઇક પર જોવા મળે છે. બિગ બીએ અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપવા માટે શ્રેષ્ઠ રીતે આભાર માન્યો. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી સ્ટોરી જોઈ ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

અભિનેતાની રસપ્રદ સ્ટોરી: કૅપ્શનમાં તેમણે રેન્ડમ વ્યક્તિની મદદથી કામ કરવા માટે તેના પ્રવાસ વિશેની એક રસપ્રદ સ્ટોરી શેર કરી છે. તેમણે પોસ્ટને કેપ્શન આપ્યું 'રાઈડ માટે આભાર મિત્ર. તમને ખબર નથી. તમે જ મને હું જ્યાં કામ કરું છું ત્યાં સયમસર પહોંચાડવાનું કામ કર્યું છે. ઝડપી અને અણઘડ ટ્રાફિક જામને ટાળીને. આભાર શેડ, શોર્ટ્સ અને યલો ટી-શર્ટ માલિક.'

અભિનેતાનો લુક: બિગ બી કૂલ, સ્પોર્ટી આઉટફિટમાં બાઇકની પાછળની સીટ પર બેઠેલા જોઈ શકાય છે. અભિનેતાએ બ્લુ બોટમ્સ સાથે કાળો ટી-શર્ટ પહેર્યો હતો અને તેના દેખાવને બ્રાઉન કમરકોટ સાથે જોડી દીધો હતો. તેણે સફેદ સ્પોર્ટ્સ શૂઝ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. બિગ બીની પૌત્રી નવ્યાએ કોમેન્ટ સેક્શનમાં હસતા ઇમોજી પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી. એક સોશિયલ મીડિયા યુઝરે તેની ટિપ્પણીમાં લખ્યું, 'તમે અજાણી વ્યક્તિ સાથે રાઈડ લીધી હાહાહા.'

આ પણ વાંચો:

  1. Madhuri Dixit Birthday: માધુરીએ પોતાના કરિયરના ઊતાર ચડાવમાંથી આ વસ્તુ શીખી
  2. Cannes Film Festival: એક સાથે 4 ભારતીય ફિલ્મની પસંદગી, ઓસ્કાર વિજેતા રેડ કાર્પેટ પર ચમકશે
  3. Zara Hatke Zara Bachke Trailer: વિક્કી અને સારાની ફિલ્મ 'ઝરા હટકે જરા બચકે'નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો

વર્ક ફ્રન્ટ: અમિતાભ 'પ્રોજેક્ટ કે' માં જોવા મળશે. જેમાં દીપિકા પાદુકોણ અને પ્રભાસ પણ છે. નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત 'પ્રોજેક્ટ કે' એક દ્વિભાષી ફિલ્મ છે. જે એકસાથે બે ભાષાઓમાં હિન્દી અને તેલુગુમાં અલગ અલગ સ્થળોએ શૂટ કરવામાં આવી છે. બિગ બી રિભુ દાસગુપ્તાની આગામી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ 'સેક્શન 84'માં પણ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.