ETV Bharat / elections

તો આ રીતે 17મી લોકસભા આગલી 16 લોકસભાથી અલગ છે!

ન્યૂઝ ડેસ્કઃ લોકસભાની ચૂંટણીઓના પરિણામ આવી ગયા છે. આ લોકસભા આગલી તમામ લોકસભાઓથી ઘણી બધી રીતે અલગ છે. આ લોકસભામાં IAS અધિકારી પણ છે તો 5 ચોપડી પાસ પણ સાંસદ છે. અભિનેતા અને અભિનેત્રી પણ છે તો ખેતી કરતી મહિલા પણ. કોઈ સમાજસેવક છે તો કોઈ ઉદ્યોગપતિ. એટલુ જ નહીં અત્યાર સુધીમાં સૌથી વધારે મહિલા સાંસદો પણ 17મી લોકસભાનું અલગ ચિત્ર ઉભુ કરે છે. ત્યારે દેશના રાજકારણની સાપેક્ષે બદલાતી તસવીર પર નજર કરીએ.

લોકસભાની
author img

By

Published : Jun 4, 2019, 9:20 AM IST

  • 265 નવા સાંસદો બન્યા જેથી લોકસભામાં નવા ચહેરા દેખાશે
  • 64.45 ટકા સાંસદો સત્તાધારી પક્ષનાં
  • કુલ સાંસદોમાંથી 88 ટકા એટલે કે 475 સાંસદ કરોડપતિ,જેમાં સૌથી વધારે ભાજપના 265, કોંગ્રેસના 43, દ્રમુકના 22, TMCના 20, YSRના 19, શિવસેના 18, જનતાદળના (યુ)નાં 15 સાંસદોનો સમાવેશ
  • મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના પૂત્ર નકુલનાથ સૌથી ધનવાન સાંસદ જેની સંપતિ 660 કરોડ રુપિયા છે
  • કોંગ્રેસના માત્ર 52 સાંસદ, વિપક્ષનું પદ મેળવવા કુલ સભ્યના 10 ટકા એટલે કે 54 સભ્ય જોઈએ
  • ઈતિહાસમાં પહેલી વાર સૌથી વધારે 78 મહિલા સાંસદો, ગત લોકસભામાં 62 મહિલા સાંસદો હતી
  • ઓડિશાની મહિલા સાંસદ અપરાજિતા સારંગી IAS તો BJDની પ્રમિલા બિશોર્ઈ 5 ધોરણ સુધી ભણેલા છે, સાધ્વી પજ્ઞા જેવા વિવાદીત મહિલા સાંસદ
  • સૌથી વધુ મહિલા સાંસદ હોવા છતાં માત્ર 14.39 ટકા જ મહિલાઓની ભાગીદારી
  • કુલ સાંસદોમાંથી 40 વેપારી, 50 સમાજસેવી, 66 ખેડુત, 20 રાજકારણી અને સામજીક કાર્યકર, 13 મેડિકલ પ્રેકટિશનર તો 5 એ પોતાને ઉદ્યોગપતિ બતાવ્યા હતાં
  • 233 સાંસદોનો ગુનાહિત ભૂતકાળ એટલે કે 43 ટકા સાંસદ પર કેસ
  • કેરલના સાંસદ ડીન કુરિયાકોસ પર સૌથી વધુ 204 કેસ
  • 17મી લોકસભાના સાસંદોની સરેરાશ ઉંમર 54 વર્ષ છે. 16મી લોકસભાના સાંસદોની સરેરાશ ઉંમર 56 હતી.
  • 25 વર્ષની ચંદ્રાણી મુર્મુ સૌથી નાની ઉંમરની સાંસદ જે ઓડિશાના ક્યોંઝર બેઠક પરથી BJDમાંથી જીતી છે
  • 89 વર્ષના શફિકુર રહમાન બર્ક સૌથી મોટી ઉંમરના સાંસદ જે ઉત્તરપ્રદેશના સંભલ બેઠક પરથી SPમાંથી જીત્યા છે
  • મુસ્લિમ સાંસદોની સંખ્યા વધીને 26 થઈ છે જે ગત લોકસભામાં 22 હતી. 1980માં મુસ્લિમ સાંસદોની સંખ્યા સૌથી વધારે 49 હતી

આ વખતે કલાકારોનું પ્રમાણ વધારે છે જેમાં અભિનેતા,અભિનેત્રી, ગાયક, ક્રિકેટર વગેરેનો સમાવેશ

Intro:Body:

તો આ રીતે 17મી લોકસભા આગલી 16 લોકસભાથી અલગ છે!

ન્યૂઝ ડેસ્કઃ લોકસભાની ચૂંટણીઓના પરિણામ આવી ગયા છે. આ લોકસભા આગલી તમામ લોકસભાઓથી ઘણી બધી રીતે અલગ છે. આ લોકસભામાં IAS અધિકારી પણ છે તો 5 ચોપડી પાસ પણ સાંસદ છે. અભિનેતા અને અભિનેત્રી પણ છે તો ખેતી કરતી મહિલા પણ. કોઈ સમાજસેવક છે તો કોઈ ઉદ્યોગપતિ. એટલુ જ નહીં અત્યાર સુધીમાં સૌથી વધારે મહિલા સાંસદો પણ 17મી લોકસભાનું અલગ ચિત્ર ઉભુ કરે છે. ત્યારે દેશના રાજકારણની સાપેક્ષે બદલાતી તસવીર પર નજર કરીએ.

265 નવા સાંસદો બન્યા જેથી લોકસભામાં નવા ચહેરા દેખાશે

64.45 ટકા સાંસદો સત્તાધારી પક્ષનાં

કુલ સાંસદોમાંથી 88 ટકા એટલે કે 475 સાંસદ કરોડપતિ,જેમાં સૌથી વધારે ભાજપના 265, કોંગ્રેસના 43, દ્રમુકના 22, TMCના 20, YSRના 19, શિવસેના 18, જનતાદળના (યુ)નાં 15 સાંસદોનો સમાવેશ

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના પૂત્ર નકુલનાથ સૌથી ધનવાન સાંસદ જેની સંપતિ 660 કરોડ રુપિયા છે

કોંગ્રેસના માત્ર 52 સાંસદ, વિપક્ષનું પદ મેળવવા કુલ સભ્યના 10 ટકા એટલે કે 54 સભ્ય જોઈએ

ઈતિહાસમાં પહેલી વાર સૌથી વધારે 78 મહિલા સાંસદો, ગત લોકસભામાં 62 મહિલા સાંસદો હતી

ઓડિશાની મહિલા સાંસદ અપરાજિતા સારંગી IAS તો BJDની પ્રમિલા બિશોર્ઈ 5 ધોરણ સુધી ભણેલા છે, સાધ્વી પજ્ઞા જેવા વિવાદીત મહિલા સાંસદ

સૌથી વધુ મહિલા સાંસદ હોવા છતાં માત્ર 14.39 ટકા જ મહિલાઓની ભાગીદારી

કુલ સાંસદોમાંથી 40 વેપારી, 50 સમાજસેવી, 66 ખેડુત, 20 રાજકારણી અને સામજીક કાર્યકર, 13 મેડિકલ પ્રેકટિશનર તો 5 એ પોતાને ઉદ્યોગપતિ બતાવ્યા હતાં

233 સાંસદોનો ગુનાહિત ભૂતકાળ એટલે કે 43 ટકા સાંસદ પર કેસ 

કેરલના સાંસદ ડીન કુરિયાકોસ પર સૌથી વધુ 204 કેસ

17મી લોકસભાના સાસંદોની સરેરાશ ઉંમર 54 વર્ષ છે. 16મી લોકસભાના સાંસદોની સરેરાશ ઉંમર 56 હતી.

25 વર્ષની ચંદ્રાણી મુર્મુ સૌથી નાની ઉંમરની સાંસદ જે ઓડિશાના ક્યોંઝર બેઠક પરથી BJDમાંથી જીતી છે

89 વર્ષના શફિકુર રહમાન બર્ક સૌથી મોટી ઉંમરના સાંસદ જે ઉત્તરપ્રદેશના સંભલ બેઠક પરથી SPમાંથી જીત્યા છે

મુસ્લિમ સાંસદોની સંખ્યા વધીને 26 થઈ છે જે ગત લોકસભામાં 22 હતી. 1980માં મુસ્લિમ સાંસદોની સંખ્યા સૌથી વધારે 49 હતી

આ વખતે કલાકારોનું પ્રમાણ વધારે છે જેમાં અભિનેતા,અભિનેત્રી, ગાયક, ક્રિકેટર વગેરેનો સમાવેશ 

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.