ETV Bharat / crime

કુકર્મઃ યુવતીના ચાર મિત્રોએ જ એને પીંખી નાંખી, વીડિયો બનાવીને ફસાવી - Gang rape case firozpur city

ઉત્તર પ્રદેશમાં ક્રાઈમનો આંક (Uttar Pradesh Crime case) દિવસે દિવસે રોકેટગતિ એ વધી રહ્યો છે. ખાસ કરીને યુવતીઓ પર થતા અત્યાચારની ઘટનાઓમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. જે સમગ્ર રાજ્ય કે જિલ્લા માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. આવી સ્થિતિમાં વધુ એક સામુહિક કુકર્મ કર્યાની ઘટના સામે આવી છે. ફિરોઝાબાદમાં એક બાળકી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. યુવતીના ચાર મિત્રો પર સામૂહિક કુકર્મ કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીલે આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે.

કુકર્મઃ યુવતીના ચાર મિત્રોએ જ એને પીંખી નાંખી, વીડિયો બનાવીને ફસાવી

author img

By

Published : Nov 17, 2022, 12:04 PM IST

ઉત્તર પ્રદેશ-ફિરોઝાબાદઃ ઉત્તર પ્રદેશના જિલ્લાના (Uttar Pradesh Crime Case) ટુંડલા વિસ્તારમાં એક બાળકી પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. યુવતીના બોયફ્રેન્ડ અને તેના ત્રણ મિત્રો પર ગેંગરેપનો આરોપ મૂક્યો છે. આ ચાર વ્યક્તિઓએ યુવતીને પોતાની સાથે (Gang rape case firozpur city) આગ્રા લઈ ગયા હતા. જ્યાં ચાર વ્યક્તિઓએ તેની સાથે કુકર્મ કર્યું છે. એટલું જ નહી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. બુધવારે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. ટુંડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીનું ઉત્તર કોતવાલી વિસ્તારના સરસ્વતી નગરમાં રહેતા અભય પંડિતના પુત્ર રવિ સાથે અફેર ચાલી રહ્યું હતુ

પ્લાન બનાવી ફસાવીઃ આ ઘટના તારીખ 7 નવેમ્બરની છે. પ્રેમી અભયે પ્લાન બનાવી યુવતીને ફોન કરીને ગામની બહાર બોલાવી હતી. ગામની બહાર છોકરીને અભયના કેટલાક સાથી મળ્યા હતા. જેમનું નામ દીપક, સાગર અને સૌરભ છે. આ લોકો અભયને મળવાના બહાને યુવતીને આગ્રાની એક હોટલમાં લઈ ગયા હતા. જ્યાં ચારેયએ યુવતી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. એટલું જ નહીં આરોપીએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો.

ધમકી આપી દેવાઈઃ જે બાદ યુવતીને ધમકી આપવામાં આવી હતી. જો તે ફરિયાદ કરશે તો વીડિયો વાયરલ કરી દેશે. આ મામલામાં યુવતીએ હિંમત કરીને અને પોલીસને મામલાની જાણ કરી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. જોકે, આ કોઈ પહેલો કેસ નથી. આ પહેલા પણ આ શહેરમાંથી હેૈયુ હચમચી જાય એવી દુષ્કર્મની ઘટના સામે આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.