ETV Bharat / city

વડોદરા: ધોળા દિવસે વેપારીની આંખમાં મરચું નાખીને સોનાના ચેઈનની લૂંટ - 3 gold chain

વડોદરા શહેરના ગીચ વિસ્તાર ખોડિયાર નગરમાં ધોળા દિવસે ચોરી થઈ હતી. ચોર વેપારીના આંખમાં મરચાની ભૂકી નાખી 3 સોનાની ચેઈન નાખી ફરાર થઈ ગયા હતા.

vadodara
વડોદરા: ધોળા દિવસે વેપારીની આંખમાં મર્ચુ નાખીને સોનાની ચેઈનની લૂંટ
author img

By

Published : Jul 15, 2021, 1:54 PM IST

  • ખોડિયાર નગરમાં ધોળા દિવસે ચોરી
  • વેપારીની આંખમાં મર્ચાની ભૂકી નાખી ચેઈનની લૂંટ
  • CCTVના આધારે પોલીસે તપાસ શરૂ કરી

વડોદરા: શહેરના ગીચ વિસ્તાર ખોડિયારનગર પાસે આવેલા વલ્લભ જ્વેલર્સમા ધોળા દિવસે લૂંટ થઈ હતી. બપોરના સમયે એક અજાણ્યો વ્યક્તિ શોરુમમાં આવીને વેપારીની આંખમા મરચુ નાખી 3 સોનાની ચેઈનનીલુંટી ફરાર થઈ ગયો હતો.

મર્ચાનુ ભૂકિ નાખી લૂંટ

સોનાના વેપારી જ્યારે પોતાના એક ગ્રાહકને કાઉન્ટર ઉપર સોનાની ચેઈન બતાવી રહ્યા હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા વ્યક્તિ શો રૂમમાં આવ્યો હતો અને વેપારીની આંખમા મરચાની ભુક્કી નાખી કાઉન્ટર પર પડેલી 3 જેટલી સોનાની ચેઈન લઈ નાસી છુટયો હતો.

વડોદરા: ધોળા દિવસે વેપારીની આંખમાં મર્ચુ નાખીને સોનાની ચેઈનની લૂંટ

આ પણ વાંચો : Junagadh police success: લસણ અને તલની ચોરી કરતી ગેંગ પકડાઇ

CCTVની આધારે તપાસ

ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટ્ના સ્થળ ઉપર દોડી આવી હતી અને CCTV કેમેરાને આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે સોનાના વેપારીએ 3 ચેન કુલ 1 લાખ 60 હજાર હોવાનુજણાવ્યું હતુ. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. બનાવની ગંભીરતાને લઈને પોલીસના ઉચ્ચાધિકારીઓ સહિતના પોલીસ જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને વેપારીની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો : ભેંસ પર વિવાદઃ જે પોલીસ ન કરી શકી તે ભેંસે કરી બતાવ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.