ETV Bharat / city

World School Game : વડોદરાની 17 વર્ષીય દિકરીએ વિદેશની ભોમ પર ભારતનો પ્રકાશ પાથર્યો - Vadodara Daughter World School Game

વડોદરાની 17 વર્ષીય દિકરીએ વિદેશની ધરતી (World School Game) પર ભારતનું નામ રોશન કર્યું છે. આ દીકરીએ ફ્રાન્સમાં યોજાયેલા વર્લ્ડ સ્કૂલ ગેમમાં ભાવ લઈને 2 મેડલ (World School Game Race Medal) મેળવ્યા છે. આ દીકરીનું વડોદરા રેલવે સ્ટેશન પર આગમન થતા ખેલ પ્રેમીઓએ (Vadodara Lakshita World School Game) આખું સ્ટેશન નારા સાથે સ્ટેેશન ગુંજવ્યું હતુ.

World School Game : વડોદરાની 17 વર્ષીય દિકરીએ વિદેશની ભોમ પર ભારતનો પ્રકાશ પાથર્યો

author img

By

Published : May 27, 2022, 12:31 PM IST

વડોદરા : વડોદરા શહેરની 17 વર્ષીય લક્ષીતાએ ભારતનું નામ રોશન કર્યું છે. જે ખાસ કરીને વડોદરા માટે ખૂબ જ (World School Game Race Medal) ગૌરવની વાત છે. વર્લ્ડ સ્કૂલ ગેમમાં 2 સિલ્વર મેડલ ફ્રાન્સમાં (Lakshita won 2 Silver Medals) પ્રાપ્ત કર્યા છે. લક્ષિતા શાંડિલ્ય ચાલુ વરસાદમાં 800 મીટર અને 1500 મીટરની દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું. માત્ર 17 વર્ષીય લક્ષીતા છેલ્લા 4 વર્ષથી દોડની રમત સાથે જોડાયેલી છે. હાલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે.

સ્ટેશન નારા સાથે સ્ટેેશન ગુંજવ્યું હતુ. વડોદરાની 17 વર્ષીય દિકરીએ વિદેશની ધરતી પર ભારતનું નામ કર્યું રોશન

નાની ઉંમરે દોડવીર સાબિત થઈ - વડોદરા શહેરની 17 વર્ષીય લક્ષીતા સાંદેલીય છેલ્લા 4 વર્ષથી દોડની રમત (France World School Game) સાથે જોડાયેલી છે. હાલમાં તે લિટલ ફ્લાવર સ્કૂલના ધોરણ 12માં અભ્યાસ કરે છે. લક્ષીતાએ છેલ્લા ચાર વર્ષમાં ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. નાની વયે એક ખૂબ જ કુશળ દોડવીર સાબિત થઈ છે. ભણવાની સાથે સાથે તેણી દિવસના 8 કલાક તાલીમ મેળવી રહી છે. લક્ષીતાએ જુનિયર નેશનલ ચેમ્પિયનશીપ, સ્કૂલ નેશનલ ચેમ્પિયનશીપ, ખેલો ઇન્ડિયા (Khelo India) રમી ચુકી છે. તેમજ દરેક ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તે રંધાવા સ્પોર્ટ્સ એકેડમીના કોચ રિપન્નદીપસિંગ રંધાવાના સાનિધ્યમાં તાલીમ મેળવી રહી છે.

આ પણ વાંચો : અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, સુરતની આ પેરા ખેલાડીએ કહેવતને કરી સાબિત

લક્ષીતાની પસંગી - ભુનેશ્વર ખાતે યોજાયેલી ISF વર્લ્ડ સ્કૂલ ગેમ 2021-22ના (ISF World School Gymnasiade 2021 22) ટ્રાયલમાં લક્ષીતાની પસંદગી થઈ હતી. સમગ્ર ભારતભરમાંથી દોડવીરોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પરંતુ, 800 મીટર અને 1500 મીટર એમ બંને કેટેગરીમાં લક્ષીતાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ એક જ દોડવીરે 14 થી 22 મે, 2022માં ફ્રાન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. લક્ષીતાએ જેમાં ભારતનું નામ રોશન કર્યું અને આ વડોદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે. વર્લ્ડ સ્કૂલ ગેમમાં 2 સિલ્વર મેડલ ફ્રાન્સમાં પ્રાપ્ત કર્યા હતા.

વડોદરા રેલવે સ્ટેશન ગુંજી ઉઠ્યું - લક્ષિતા શાંડિલ્ય ચાલુ વરસાદમાં 800 મીટર અને 1500 મીટરની દોડમાં સિલ્વર (Vadodara Lakshita World School Game) મેડલ મેળવ્યો હતો. લક્ષિતાના પિતા વિનોદ સાંદેલીય અને કોચ રંધાવા સાથે રેલવે સ્ટેશને પહોંચવતા 100થી વધુ ખેલ પ્રેમીએ (Vadodara Daughter World School Game) સ્વાગત કરી ભારત માતાકી જયના નારાથી સ્ટેશન ગજાવ્યું મૂક્યું હતું.

આ પણ વાંચો : Royal Gold Medal : જે કામ અત્યાર સુધી કોઈ ન કરી શક્યાં તે કરી બતાવ્યું અમદાવાદના આ મહાનુભાવે

લક્ષિતા ગોલ્ડ ચુકી - ફ્રાન્સમાં 14થી 22 મી મે સુધી યોજાયેલી (World School Game) સ્પર્ધામાં વિવિધ દેશની 65 બાળાએ ભાગ લીધો હતો. જેમાં લક્ષિતાએ 800 મીટરનું અંતર 2 મિનિટ 10 સેકન્ડમાં પૂરું કર્યું હતું, જ્યારે 2મિનિટ 09 સેકન્ડ વાળી બાળાને ગોલ્ડ મળ્યો હતો. 1500 મીટરમાં તેણીએ 4 મિનિટ 27 સેકન્ડમાં લક્ષ્ય પૂરું કર્યું હતું, જ્યારે 4 મિનિટ 25 સેકન્ડ વાળી બાળાને ગોલ્ડ મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.