ETV Bharat / city

આંગણવાડી બહેનોનું એલાન, સરકારી કર્મચારી માનો - આંગણવાડીની બહેનોને ટ્રેડ યુનિયનનો ટેકો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આંગણવાડીની બહેનો છેલ્લા પાંચ દિવસથી આંદોલનના માર્ગે છે. તેઓની માંગ છે કે પગાર વધારો અને સરકારી કર્મચારી તરીકે સ્વીકાર કરે. આજે આ આંદાલનનો પાંચમે દિવસ છે. આજે 500થી વધુ બહેનો તાલુકાની વડી કચેરીમાં કમિશનરને આવેદનપત્ર આપી પ્રદર્શન યોજી મ્યુનિસિપલ કમિશનર કચેરીની બહાર ધરણા કરવામાં આવ્યું હતું. Anganwadi Sisters managed by the Municipality, Vadodara Municipal Commissioner,Anganwadi Sisters strike for Salary increase

આંગણવાડી બહેનોનું એલાન, સરકારી કર્મચારી માનો

author img

By

Published : Sep 5, 2022, 4:08 PM IST

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત (Anganwadi Sisters managed by the Municipality ) આંગણવાડીની બહેનો પગાર વધારા (Anganwadi Sisters strike for Salary increase) અને સરકારી કર્મચારી તરીકે સ્વીકાર કરવા (Approve government employees Angadwadi Sisters) સહિતની માર્ગને લઈને છેલ્લા પાંચ દિવસથી આંદોલનના માર્ગે છે. વડોદરા આંગણવાડીની બહેનોની હડતાલનું આજે પાંચમો દિવસ છે. આજે 500થી વધુ બહેનો દ્વારા તાલુકાની વડી કચેરીમાં (Head Office of Vadodara Taluka) હલ્લાબોલ કરી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આજે આ બહેનોએ પાલિકાની વડી કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો 500 કરતા વધુ સંખ્યામાં બહેનો મ્યુનિસિપલ કમિશનર કચેરી બહાર એકત્રિત થઈ સૂત્રોચાર કર્યા

વડી કચેરીમાં હલ્લાબોલ પાંચ દિવસથી અલગ અલગ કચેરી બહાર પ્રદર્શન યોજી ધરણા કરવામાં આવી રહ્યા છે. આજે આ બહેનોએ પાલિકાની વડી કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. 500 કરતા વધુ સંખ્યામાં બહેનો મ્યુનિસિપલ કમિશનર કચેરી (Vadodara Municipal Commissioner Office) બહાર એકત્રિત થઈ સૂત્રોચાર કર્યા હતા. ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર (Application to Municipal Commissioner)આપી પોતાની માંગણીઓને લઈને રજૂઆત કરી.

આંગણવાડીની બહેનોને ટ્રેડ યુનિયનનો ટેકો જોકે હજી સુધી મહાનગરપાલિકા કે સરકારના કોઈપણ વિભાગ તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. એક તરફ આંગણવાડીની આ બહેનો આંદોલન ચલાવી રહી છે તો બીજી તરફ તેઓને આડકતરી રીતે અલગ અલગ બહાને દબાણ કરી આંદોલનને વિખેરવા પ્રયાસ થઈ રહ્યા હોવાના આક્ષેપ આગેવાનો કરી રહ્યા છે. આંગણવાડીની બહેનોના આંદોલનને તમામ ટ્રેડ યુનિયન ઓ દ્વારા ટેકો (Trade union supports Anganwadi sisters) જાહેર કરવામાં આવ્યો છે.

બહેનો ઉતરશે ભૂખ હડતાલ પર આંગણવાડીની બહેનોનું આંદોલન વધુને વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે. તેઓએ ચીમકી આપતા જાહેરાત કરી છે કે નજીકના દિવસોમાં સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં આવે. આ આંદોલન વધુ ઉગ્ર બનશે અને ભૂખ હડતાલ પર બહેનો ઉતરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.