ETV Bharat / city

STD 12 Commerce Result : વડોદરાના હર્ષિલ અગ્રવાલની અનોખી સફળતાની વાત જે સતત મહેનતની પ્રેરણા આપે છે - ચાર્ટર્ડ એકાઉન્ટ અભ્યાસક્રમ

બોર્ડ પરીક્ષાઓના પરિણામના (STD 12 Commerce Result ) દિવસે મહેનત અને ભાગ્યના સુંદર સંયોજનોની અનેક કહાનીઓ સામે આવતી હોય છે. વડોદરામાં હર્ષિલ અગ્રવાલની આ વાત પણ સફળતા (GSEB Results 2022) મેળવવાની મહેનત અને ભવિષ્યના ભાગ્યની નિર્મિતિને (Unique success of Harshil Agarwal ) લઇને આવી છે. વધુ જાણો અહેવાલમાં.

STD 12 Commerce Result : વડોદરાના હર્ષિલ અગ્રવાલની અનોખી સફળતાની વાત જે સતત મહેનતની પ્રેરણા આપે છે

author img

By

Published : Jun 4, 2022, 3:41 PM IST

વડોદરા : કહેવાય છે કે જીવનકાળ દરમિયાન વાગેલી ઠોકર જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ બની શકે છે.. જીહા.. વડોદરા ગોત્રી ગામમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે રહેતા અને ચપ્પલ વેચવાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારના હર્ષિલ અગ્રવાલ (Unique success of Harshil Agarwal ) માટે ધોરણ 10માં આવેલા માત્ર 57 ટકા તેની જિંદગી માટે ટર્નિંગ પોઈન્ટ બન્યો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં (STD 12 Commerce Result ) સતત આઠ કલાક મહેનત કરીને હર્ષિલે 95.13 P.R. અને 82.57 ટકા મેળવીને (GSEB Results 2022)પોતાનું અને પોતાનું અને માતાપિતાનું C.A. (Chartered Account Course) બનવાનું સપના સાકાર કરશે.

ધોરણ 10માં આવેલા માત્ર 57 ટકા તેની જિંદગી માટે ટર્નિંગ પોઈન્ટ બન્યો

ભાઈની પ્રેરણા -આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં ગોત્રી વિસ્તારની શ્રી વિદ્યામંદિર વિદ્યાલયમાં (Vadodara Shree Vidhya Mandir Vidhyalay) અભ્યાસ કરનાર અને ગોત્રી ગામમાં રહેતા હર્ષિલ અગ્રવાલે (Unique success of Harshil Agarwal ) જણાવ્યું હતું કે મારા કાકાનો પુત્ર દીપેશ CAનો અભ્યાસ (Chartered Account Course)કરી રહ્યો છે. મારે પણ સી.એ.નો અભ્યાસ કરવો હતો. પરંતુ ધોરણ 10માં 57 ટકા આવતા હું નાસીપાસ થઇ ગયો હતો. મારા માતાપિતા પણ દુઃખી થયા હતા. પરંતુ મારા મોટા ભાઈ દીપેશે મને ધોરણ 12 માં વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહન આપતા મેં સતત આઠ કલાક અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું હતું. મને મારી મહેનતનું (GSEB Results 2022)અપેક્ષા મુજબનું ફળ મળ્યું છે. મને મારા ધારેલા ટકા પ્રમાણે રીઝલ્ટ (STD 12 Commerce Result ) મળતા હું ખુશ છું. હું આજે ચોક્કસપણે કહી શકું છું કે હું પણ આગળ જતા ચાર્ટર્ડ એકાઉન્ટ બનીશ. અને મારા માતા-પિતાની પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની ઇચ્છા પૂર્ણ કરીશ.

પિતા ચપ્પલની ફેરી કરે છે
પિતા ચપ્પલની ફેરી કરે છે

આ પણ વાંચોઃ

ભાડાના મકાનમાં રહેતા હર્ષિલને સીએ બનવાની ઈચ્છા - ગોત્રી ગામમાં એક રૂમ રસોડાના ભાડાના મકાનમાં રહેતા હર્ષિલના પિતા સતીષભાઈ અગ્રવાલ વિવિધ વિસ્તારોમાં ફરી ફરીને લારીમાં ચપ્પલ (Unique success of Harshil Agarwal ) વેચવાનું કામ કરી રહ્યા છે. પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા સાથે ત્રણ પુત્રોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે મહેનત કરી રહ્યા છે. રોજ સવારે તેઓ ચપ્પલની લારી લઈને નીકળે છે અને વિસ્તારમાં ફરી ફરીને ચપ્પલ વેચવાનો વ્યવસાય કરે છે.

પિતાની ઇચ્છા પુત્ર સીએ બને - આજે પુત્ર હર્ષિલના ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 95.13 P.R. આવતા ગદગદ થઈ ગયેલા પિતા સતીષભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે આજે મારા પુત્રએ CA બનવા માટે જે મહેનત કરી પરિણામ મેળવ્યુ છે (STD 12 Commerce Result ) તેનાથી હું બહુ ખુશ છું. ધોરણ 10માં જ્યારે તેના ઓછા ટકા આવ્યા હતાં. ત્યારે હું ખૂબ દુઃખી (Unique success of Harshil Agarwal ) થયો હતો. ત્યારે મેં મારા પુત્રને આશ્વાસન આપ્યું હતું કે ધોરણ 12 માં વધુ મહેનત કરી તારા મોટા ભાઈની જેમ તું પણ CA બની શકે છે. આગામી સોમવારે મારા નાના પુત્ર જયદીપનું ધોરણ 10નું પરિણામ છે. તે પણ સારા ટકાએ પાસ થશે એવી મને સંપૂર્ણ આશા છે. મારી ઇચ્છા એવી છે કે મારા ત્રણેય પુત્રો CA (Chartered Account Course) બને. એથી વધારે મારૂં સંયુક્ત પરિવાર CA તરીકે ઓળખાય તેવી મારી ઈચ્છા છે અને મારું સપનું પણ છે.

આ પણ વાંચોઃ STD 12 Commerce Result : પરિણામ પછી કભી ખુશી કભી ગમ જેવો માહોલ

ખુશીનો શ્રેષ્ઠ દિવસ હર્ષિલની માતા - આજે હર્ષિલ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 82.57 ટકા અને 95.13 P.R. મેળવતા (STD 12 Commerce Result ) ખુશખુશાલ થઈ ગયેલ માતા શીતલબેને જણાવ્યું હતું કે આજે મારી જિંદગીની ખુશીનો શ્રેષ્ઠ દિવસ (GSEB Results 2022) છે. મને મા તરીકે મારા પુત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે તે એક ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્ટ બનીને અમારી અને અમારા પરિવારની ઈચ્છા (Unique success of Harshil Agarwal ) પૂરી કરશે. મારા બે નાના પુત્રો જયદીપ અને આયુષ પણ CA (Chartered Account Course)બનીને અમારી અને અમારા પરિવારની ઈચ્છા પૂરી કરશે., એવી મને એક માતા તરીકે સંપૂર્ણ ખાતરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.