ETV Bharat / city

વિશ્વ યોગ દિવસ પહેલાં જ આ શહેરે બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ...

વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ (Vadodara MP Ranjanben Bhatt) દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા યોજવામાં (Sansad Khel Spardha in Vadodara) આવી હતી. અહીં તમામ લોકોએ એકસાથે સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડ (World record for sun salutation) બનાવ્યો હતો. તો આ કાર્યક્રમની શું વિશેષતા હતી. તેમ જ કોણે કોણે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જોઈએ આ અહેવાલમાં.

વિશ્વ યોગ દિવસ પહેલાં જ આ શહેરે બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ...
વિશ્વ યોગ દિવસ પહેલાં જ આ શહેરે બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ...
author img

By

Published : Jun 4, 2022, 3:22 PM IST

વડોદરાઃ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (Manjalpur Sports Complex) ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ (Vadodara MP Ranjanben Bhatt) દ્વારા સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં સ્પર્ધાના બીજા દિવસે એકસાથે 1,527 લોકોએ 51 સૂર્યનમસ્કારમાં ભાગ લીધો હતો.

એકસાથે સૂર્યનમસ્કાર કરવાથી મળી સિદ્ધિ
યોગ અને ફિટનેસ અંગે અપાયો સંદેશ
યોગ અને ફિટનેસ અંગે અપાયો સંદેશ

આ પણ વાંચો- Porbandar Yoga Utsav : ગાંધીની ધરતી પર યોગને લોકપ્રિય બનાવવા ભવ્ય આયોજન

એકસાથે સૂર્યનમસ્કાર કરવાથી મળી સિદ્ધિ - આ સાથે જ આ તમામ લોકોએ એકસાથે સૂર્યનમસ્કાર કરીને વર્લ્ડ બૂક ઑફ રેકોર્ડ (World record for sun salutation) બનાવ્યો છે. તો આ સૂર્યનમસ્કારમાં 5થી 60 વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો હતો.

યોગ અને ફિટનેસ અંગે અપાયો સંદેશ
યોગ અને ફિટનેસ અંગે અપાયો સંદેશ

આ પણ વાંચો-ભાવનગરનાં લેક્ચરરે યોગ પર કર્યું રિસર્ચ, યોગ દિવસ પછી 45 ટકા લોકો યોગ અંગે જાગૃત થયા હોવાનું આવ્યું સામે

યોગ અને ફિટનેસ અંગે અપાયો સંદેશ - તો આ સાંસદ ખેલ સ્પર્ધાના (Sansad Khel Spardha in Vadodara) નિરીક્ષણ માટે ઈન્દોરથી ઓબ્ઝર્વેશન માટે ટીમ આવી હતી. જોકે, એકસાથે આટલી મોટી સંખ્યામાં સાંસદ ખેલ સ્પર્ધામાં સૂર્યનમસ્કાર કરવામાં (World record for sun salutation) આવ્યા હતા. તે પ્રથમ ઘટના છે. આ સ્પર્ધામાં લોકોએ યોગ પણ કર્યા અને ફિટનેસનો સૌથી મોટો સંદેશ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.