ETV Bharat / city

વડોદરા હાઈ સ્પીડ મેટ્રો સ્ટેશન પાર્કિંગ એન્ડ મોલ માટે 150 વર્ષે જૂના 210 વૃક્ષનું બલિદાન - vadodara municipal corporation

વડોદરા શહેરના પ્રવાસીઓ માટે ગતિશીલ આમદબાદ-વડોદરા- મુંબઇ યાત્રા માટે બુલેટ ટ્રેન રાજ્ય સરકાર દ્વારા ભેટ આપવા આવી છે, ત્યારે આ ટ્રેનમાટે વડોદરામં પ્લેટફોર્મ નંબર 7 બનાવાનું છે. જેથી આ સ્થળે આવ્લા 150 વર્ષ જૂના અંદાજે 200થી વધુ વૃક્ષોને કાપવામાં આવશે.

બુલેટ ટ્રેન માટે વૃક્ષો કાપવામાં આવ્યાં
બુલેટ ટ્રેન માટે વૃક્ષો કાપવામાં આવ્યાં
author img

By

Published : Jan 11, 2021, 4:37 PM IST

  • અમદાવાદ-મુંબઈ મેટ્રો પ્રોજેક્ટનું સ્ટેશન નંબર 7 વડોદરમાં બનશે
  • મોડર્ન અમિનિટી અને પાર્કિંગ ફૅસિલિટીથા સજ્જ બનશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
  • મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ 2.5 કલાકમાં પહોંચશે અમદાવાદથી મુંબઈ
    બુલેટ ટ્રેન માટે વૃક્ષો કાપવામાં આવ્યાં
    બુલેટ ટ્રેન માટે વૃક્ષો કાપવામાં આવ્યાં

વડોદરા: શહેરના પ્રવાસીઓ માટે ગતિશીલ આમદબાદ-વડોદરા- મુંબઇ યાત્રા માટે બુલેટ ટ્રેન રાજ્ય સરકાર દ્વારા ભેટ આપવા આવી છે, ત્યારે આ ટ્રેનમાટે વડોદરામં પ્લેટફોર્મ નંબર 7 બનાવાનું છે. જેથી આ સ્થળે આવેલા 150 વર્ષ જૂના અંદાજે 200થી વધુ વૃક્ષોને કાપવામાં આવશે. આ કામગીરી માટે સંપાદન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જંગલ વિભાગ અને આરએન્ડબી અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરી વૃક્ષ પર નંબર એડ કરવામાં આવી રહ્યા છે. આ કાપવામાં આવનારા વૃક્ષોમાં નાના વૃક્ષોનું રિ-પ્લાન્ટેશન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.