ETV Bharat / city

Rape Case in Vadodara: ડભોઈમાં 2 બાળકની માતા સાથે દુષ્કર્મ કરનારો આરોપી ઝડપાયો - ડભોઈના ઓરડી ગામમાં દુષ્કર્મ

વડોદરામાં ડભોઈ તાલુકાના ઓરડી ગામમાં 2 સંતાનોની માતા સાથે દુષ્કર્મ થયું હોવાની (Rape Case in Vadodara) ઘટના સામે આવી છે. પરિણીત યુવાને ઘરકામ કરી રહેલી પીડિત મહિલાના ઘરમાં જઈને તેનું મોઢું દબાવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું. ચાંદોદ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ (Chandod police arrested the accused) નોંધાવી હતી.

Rape Case in Vadodara: ડભોઈમાં 2 બાળકની માતા સાથે દુષ્કર્મ કરનારો આરોપી ઝડપાયો

author img

By

Published : Jan 29, 2022, 1:45 PM IST

વડોદરાઃ ડભોઈ તાલુકાના ઓરડી ગામમાં 2 સંતાનોની માતા (Rape in Oradi village of Dabhoi) સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી છે. ચાંદોદ પોલીસે ગામના જ પરિણીત યુવાનને ફરિયાદને આધારે દબોચી લીધો હતો. ચાંદોદ પોલીસે પીડિતાની ફરિયાદના આધારે નરાધમ યુવકની ધરપકડ (Chandod police arrested the accused) કરી હતી.

મહિલાની એકલતાનો લાભ ઉઠાવી આરોપી ઘરમાં ઘૂસ્યો

આ પણ વાંચોઃ Rape in Gir Somnath: વેરાવળમાં સ્વિમિંગ શીખવા જતી પરિણીતા સાથે 7 વર્ષથી દુષ્કર્મ કરતા ટ્રેનરની ધરપકડ

આ અંગે મળતી માહિતી અનુસાર, ડભોઈ તાલુકાના ઓરડી ગામમાં એક પરિવાર ખેતી કામમાં (Chandod police arrested the accused) હતો. તે દરમિયાન પીડિતા મહિલાની એકલતાનો લાભ લઈ આરોપી સંજય શંકરભાઈ બારિયા ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યારબાદ આરોપી સંજય બારિયાએ પીડિતા સાથે બળજબરી કરી દુષ્કર્મ (Rape Case in Vadodara) કર્યું હતું.

ચાંદોદ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચોઃ Rape case In Daman : સરકારી હોસ્પિટલના સિક્યોરીટી ગાર્ડે 11 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ, થઈ ધરપકડ

પાડોશી ઘરે પહોંચતા આરોપી ભાગ્યો

પીડિત મહિલાએ બૂમાબૂમ કરતા પાડોશીઓ ઘરમાં આવ્યા હતા. ત્યારબાદ આરોપી સંજય શંકરભાઈ બારિયા ત્યાંથી ભાગી ગયો હતો. પીડિતાએ આ વાત તેના પતિને કરતા પરિવારે આ અંગે ચાંદોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Chandod police arrested the accused) નોંધાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.