ETV Bharat / city

Raksha Bandhan 2022 વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદી ભાઈઓને રાખડી બાંધવા પહોંચી બહેનો - રક્ષાબંધન 2022

આજે શ્રાવણી પૂર્ણિમાએ (Rakhi Purnima 2022 )ભારતભરમાં હોંશભેર બહેનો પોતાના ભાઈઓની જીવનની રક્ષા થાય એવા હેતુથી રક્ષાબંધન (Raksha Bandhan 2022 ) ઉજવી રહી છે. તો જેલોમાં કેદ ભાઈઓને પણ બહેનો ભૂલી નથી રહી. રક્ષાબંધન 2022 નું પર્વ ( Happy Raksha Bandhan 2022 ) પર વડોદરા સેન્ટ્રલ જેલમાં ( Vadodara Central Jail ) બંધ કેદી ભાઈઓને રાખડી બાંધવા બહેનો આવી હતી.

Rakhi Purnima 2022 વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદી ભાઈઓને રાખડી બાંધવા પહોંચી બહેનો

author img

By

Published : Aug 11, 2022, 4:21 PM IST

વડોદરા શ્રાવણી પૂર્ણિમાના દિવસે ભાઈબહેનના હેતના પર્વ એવા રક્ષાબંધનના ( Raksha Bandhan 2022 ) પવિત્ર તહેવારને લઈને વડોદરાના સેન્ટ્રલ જેલના કેદીઓ સાથે તેમની બહેનો દ્વારા રાખડી બાંધી અને ઉજવણી (Rakhi Purnima 2022 ) કરવામાં આવી હતી. વડોદરામાં રક્ષાબંધનનો તહેવાર ( Happy Raksha Bandhan 2022 ) ઉજવવા માટે સૌ કોઈ ખાસ કરીને ભાઈબહેનો આખું વર્ષ રાહ જોતા હોય છે. આજના દિવસેે બહેન ભાઈના ઘરે જઈ અને આ પવિત્ર તહેવારની ઉજવણી કરવાની વર્ષો જૂની ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ચાલતી આવી છે.

વડોદરા સેન્ટ્રલ જેલ પ્રશાસન દ્વારા તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી

કાચા અને પાકા કામના કેદીઓને રાખડી વડોદરાની સેન્ટ્રલ જેલમાં ( Vadodara Central Jail ) બંધ કેદી સમૂહમાં કેટલાક એવા પણ ભાઈઓ છે જે આ વર્ષને વિશેષ રીતે લાગણીથી ઉજવવા માટે આખું (Rakhi Purnima 2022 ) વર્ષ રાહ જોતા હોય છે. પોતાના ગુનાહિત પ્રવૃત્તિઓને લઈને સજા ભોગવી રહેલા જેલના કેદીઓની વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ વર્ષોથી સજા કાપતા કાચા અને પાકા કામના કેદીઓને તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટેની વિશેષ વ્યવસ્થા (Raksha Bandhan 2022 ) કરવામાં આવે છે. કેદી ભાઈઓને રાખડી બાંધવા બહેનો આવી તેમની સગવડ માટે પ્રશાસને વ્યવસ્થાઓ કરી હતી.

આ પણ વાંચો સુરતમાં એક ભાઈના હાથ ઓછા પડે તેટલી છે બહેનો અઠવાડિયા સુધી કરે છે રક્ષાબંધનની ઉજવણી

બહેનોની પ્રાર્થના આ વર્ષે પણ આ જ વ્યવસ્થા ભાગરૂપે બહેનો પોતાના ભાઈઓને રાખડી (Rakhi Purnima 2022 )બાંધવા માટે પહોંચી હતી ત્યારે બહેનોએ પોતાના ભાઈને રાખડી (Raksha Bandhan 2022 )બાંધી અને તેમના ઉજવળ ભવિષ્ય માટે અને જલ્દીથી જેલમુક્તિ માટેની પ્રાર્થના કરી હતી. કોઈ બહેનને આ દિવસ જોવો ન પડે કે ભાઈને રાખડી બાંધવા માટે જેલ ( Vadodara Central Jail ) સુધી પહોંચવું પડે. બહેનોએ સજા ભોગવી રહેલા ભાઈના લાંબા આયુષ્ય અને તંદુરસ્ત સ્વાસ્થ્યની ( Happy Raksha Bandhan 2022 ) સાથે સાથે સારા ભવિષ્યની પણ પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો રક્ષાબંધનના પવિત્ર દિવસે મુસ્લિમ પરિવારે કોમી એકતાનો સંદેશો આપ્યો

કોરોનાની ગાઈડલાઈનનું પાલન આજના આ તહેવારને (Rakhi Purnima 2022 ) લઈને કોરોનાની ગાઈડલાઈન મુજબ 10-10 કેદીનાં લોટ મુજબ રક્ષાબંધનનો તહેવાર તેઓ ઉજવી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ખાસ જેલના કેદીઓ માટે મીઠાઈની વ્યવસ્થા (Raksha Bandhan 2022 )પણ જેલ તરફથી કરવામાં આવી છે. ત્યારે જેલની વ્યવસ્થાનાં ભાગરૂપે 300 જેટલા કાચા અને પાકા કામના કેદીઓએ આજે વડોદરા સેન્ટ્રલ જેલમાં ( Vadodara Central Jail ) પોતાની બહેન પાસે રાખડી બંધાવી આ પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.